આપણે બધ્ધા કોક ભ્રમમાં જીવીએ છીએ, એ ભ્રમ મોટા ભાગે આપણા પોતાના સ્વભાવ અને વર્તન માટે જ હોતા હોય છે.
"મને વાંચવું ગમે છે" એવું કહેતાં લોકો છાપામાં આવતા લેખ સિવાય બહુ કશું વાંચતા નથી. એ પણ ફક્ત શરૂઆત અને અંતનાં ફકરા.
તમને એવા કેવા તમારા કે બીજાનાં ભ્રમ ધ્યાનમાં આવ્યાં?