હાથ ની લકીર માં બસ એનું જ
નામ છે...!!

આ દિલ ની ગેહરાઈ માં એક એનો જ
વાસ છે...!!

એનો પ્રેમ મહેંકે મારા એક એક
શ્વાસ માં...!!

એટલે જ આ શ્વાસ મારો ખાસ
અહેસાસ છે...!!

Gujarati Shayri by Shefali : 111044669
Shefali 8 year ago

happy Kali chaudas Ketan...

Ketan 8 year ago

હેપ્પી કાળીચૌદશ..બધાને

Shefali 8 year ago

હરી મને નથી ખબર તુ શું વાત કરે છે પણ મને લાગતું વળગતું ના હોય તો મારી પોસ્ટ ને દૂર રાખજે...

Shefali 8 year ago

gm @sandip and @ Hari...wish u both a wonderful day...

હરિ... 8 year ago

આજે કાળો કકળાટ કાઢી નાખવાની કોશીશ કરવી 6.... શું હુ એ કરી શકુ....?? પરમીશન છે....??

હરિ... 8 year ago

gm...jsk....@sandeep ji..@shefali di....kali chaudas...ni subhkamna...

Ssndeep 8 year ago

આપનો દીવસ શુભ રહે .... સપરમા દીવસ ની શુભ કામના ....

Bharat 8 year ago

sefali di piyu didi ne hachu bolta sikhvado .

Bharat 8 year ago

hello di ene mne prem thi kidu hot ne to vyo jat post par thi pan khotu bolya ne piyu di etle mgaj hli gyo ho di .baki mari pase time nthi ene heran krva no ene e em khe che ke shan krvani hve had thay che to te su kri e jovu che mare

Shefali 8 year ago

આભાર સંદીપ...same 2 u

Shefali 8 year ago

આભાર કમલેશ જી

Ssndeep 8 year ago

વાહહહહહ @આપનો દીવસ શુભ રહે ....

Kamlesh 8 year ago

વાહ શેફાલીજી ...અદ્દભુત

Shefali 8 year ago

thnx Komal and Hari...

હરિ... 8 year ago

wahh...shefali di...

Komal Chovatiya 8 year ago

wah.....superb.....shefali di

Shefali 8 year ago

આભાર કેતન

Shefali 8 year ago

વાહ એસીપી@ ધડકન વિના દિલ અધૂરું એમ તારા એહસાસ વિના મારા શ્વાસ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@shefali...તું હાથ પકડીશ તો પણ જાણે ભવસાગર તરી જવાશે...આ જિંદગી જાણે આમજ જીવી જવાશે...

Shefali 8 year ago

સરસ @ રોહિત...એમ જીતીને શું કરીશ...મારે તો એક એક ડગ જોડે ભરી તને આમ જ પામવો છે

Ketan 8 year ago

વાહહ વાહહ.......વાહહ વાહહ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@bhaveshbhai...@shefali...वाह वाह

Bhavesh 8 year ago

અહેસાસ અને શ્વાસ બને જોડાયા છે જાણે dil સાથે dhadkan

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm...@ વસાવી ને મારા શ્વાસ ને તે મને જીતી લીધો...આ જન્મારો મારો આમજ તે પુર્ણ કરી લીધો...

Shefali 8 year ago

વાહ એસીપી @આ તારા હોવાનો એહસાસ જ છે જે જીવાડી જાય છે

Shefali 8 year ago

@રોહિત...આ એહસાસ જ હવે તો જીવન ની રાહ છે...એમાં જ વસાવ્યો હર એક શ્વાસ છે

Komal 8 year ago

are haaa...bhuli j gai shayra* hahaha

Shefali 8 year ago

આભાર @એસીપી @ રોહિત @ komal

Bhavesh 8 year ago

vali shayar komalji?? ,last time shayra naki karyu hatune!!!

Komal 8 year ago

waaah shayar

Bhavesh 8 year ago

અહેસાસ chhe taro har ek jaga par, pas hoy ke dur have fark nathi khas

ધબકાર... 8 year ago

વાહ...વાહ....જોરદાર શબ્દો ની વાત...લાગણીઓ નો સાથ.... @ આ અહેસાસ મનમાં સમાવી રાખજે...આ સાથ આમજ નિભાવી રાખજે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now