Gujarati Quote in Blog by Dinesh Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય ની સામે સતત જીવ છે ત્યાં લગી દોડતું રહેવાનું છે સપના હોય જે લઇને આખી જીંદગી પુરા કરવાના હોય છે ક્યારેક થાય છે આ માનવી ને કેમ જાણે દોડધામ કરી રાખી છે પશુ ને માન્યું મૌન જીવન છે જ્યારે માનવી નું અધિપત્ય જીવન છે જાણે જીવી ને જગત પર હક્ક ની હોડ મચી હોય તેવું છે જાણે રાજ કરવું હોય પોતાની આવડત થી એવું હોય છે
ક્યારે માણસ વિચારે છે જે જગત આપણે જીવન દરમિયાન કેટલી હવા ખોરાક આપ્યો છે ચાલો કુદરત ના સાનિધ્ય ને આપણે ઝાડ વાવી ને આપણી આવનારી પેઢીને સ્વચ્છ હવા પુરી પાડીએ સાથે પશુ પક્ષી ઓનું ને પણ જીવનમાં રક્ષણ થાય શું માનવ ગુનેગાર નથી કુદરત નો તે કુદરત જાળવણી માં પાછી પાની કરે છે કે જે પોતાની સાથે દરેકે ની જોડે પૈસા ની લાલચ માં ધુમાડા કરી કારખાના માં જે કુદરત ના બેલેન્સ ને ડોળી ને પોતાની તથા આવનારી પેઢી ને દુષિત કરી ને જલ્દી અંત કરી નાખશે ચાલો ઝાડ વાવી જતન કરી ને ધરા ને પાછી સાફ હવા માં ફેરવી ને પોતાનું અને આવનારી પેઢી નું જીવન ખુશ ખુશાલ રાખીએ પોતાની જીવન માંથી બહાર નીકળી કુદરતના વ્હાલ ને બિરદાવી એ જે આપણો ખજાનો છે જે આપણે વધારે ઝાડ વાવી ને વધુ જીંદગી લંબાવી એ
દિનેશ પોકાર

Gujarati Blog by Dinesh Patel : 111042202
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now