The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અલગારી ની અલગ વાત છે, ખનકારી ની તો ચમન જાત છે. ટીપે તપાવી અમન વાત છે, સહે ખપાવી સમન જાત છે. દિનેશ પોકાર
રંગ બદલતા જીંદગી ના બહું જોયા છે, સંગ સમજતા બહું દુર જતા જોયા છે. દિનેશ પોકાર
જતાવી પેરવી ને હાજરી પુરાય છે, મીલાવી આંખો પ્રેમ ગહેરી પુછાય છે. દિનેશ પોકાર
તરફદારી ની પણ કેવી કિંમત છે, પ્રેમ થયો કહેવા જેવી હિમ્મત છે. દિનેશ પોકાર
ભાવના ભીત જેવી હોય છે, ચાહના પ્રીત જેવી હોય છે. દિનેશ પોકાર
મન માનતું નથી હજુ કચાસ છે, તું સમજ હું સમજું ઉજાસ છે. દિનેશ પોકાર
ખબર પડતી નથી કેમ વૈભવ ની લાલી છે, જીવન નથી સદા તોય કેમ આ લાચારી છે. દિનેશ પોકાર
કથા હતી અને કથા રહેવાની છે, જીંદગી રાજા થઇ રાખ થવાની છે. દિનેશ પોકાર
મોજ દરિયો નિરંતર રાખે છે, પ્રેમ સહારા માં અંતર ચાખે છે. દિનેશ પોકાર - Dinesh Patel
એક બીજા નો કિનારો, પ્રેમ તો થયો છે સહારો. દિનેશ પોકાર - Dinesh Patel
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser