#loveyoumummy
જેની કોઈ બરબારી
ના કરી શકે
જેનો પ્રેમ
બારેમાસ વસંત ની
જેમ મારું જીવન
ખીલવે
આવી
મારી વ્યારી વ્યારી
માં
હું તને મારી જાત
કરતાં પણ વધારે
પ્રેમ કરું છું
મારો
આત્મા,પરમાત્મા, પ્રેમ સખી, બહેનપણી.
મારો ભગવાન
અને ઈશ તું જ છે
હું અને તું
તું અને હું
એક જ
આત્મા છે.
મારી વિધાતા અને
મારી રક્ષક
મારી વ્હાલી માં
તું મારી મારી
બસ
મારી જ છે
તું
મારી
વ્હાલી
માં.