પ્રેમ જયારે સમજાય છે ત્યારે એ આપના થી ખુબ દૂર જતો રહ્યો હોય છે.
પ્રેમ માં કશુંક મેળવવાનું નથી હોતું એને પામવું પડે છે.
પ્રેમમાં આત્મસમર્પણની સાથે સાથે ગાઢ મૈત્રીને અતૂટ વિશ્વાસ જોઈએ છે.
આ કોઈ રમત નથી કે કોઈ થી આગળ વધી શકશું.
અહીં તો બધું જ જીતીને પણ હારી જવું પડે છે.
અસંખ્ય સુખને વેદના માં પરિણમતા જોવા મળે છે
તો અસંખ્ય વેદનાઓ ને સુખમાં પરિણમતા પણ જોવા મળે છે.