The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક નવી સફરનો આરંભ.. અત્યાર સુધી અમૃતા પ્રીતમ વિશે ઘણું સાંભળ્યું.. પણ કાલે પુસ્તકમેળામાં ઓચિંતી નજર આ પુસ્તક ઉપર ઠરી ગઈ. મારી જાતને એને લીધા વગર રોકી ના શક્યો...
વાહ... સરસ કર્યું હો. મજેદાર પુસ્તક. મને આપજો ફરી વાંચવું છે.
આ મેં આ ત્રણે વિશે થોડા સમય પહેલા વાંચ્યું હતું..... લોકોનું રિલેશન જ લાજવાબ કહી શકાય એવું છે.... અત્યારના જમાનામાં તો કોઈ સમજે પણ નય તો સ્વીકાર તો દૂર રહ્યો....
ચોક્કસ... ?
sahir amrutaji ane imroj vachche na relation smjay tem j nthi.....
ખુબ સરસ...છે...ક્યારેય સમાજને સ્વીકાર્ય નથી રહ્યો એવો લાગણી સભર સંબંધ...ખુબ જ અદ્ભૂત...
ha ....mast book chhe....eni revenue stamp book to me bov bdhi var vanchi..... amrutaji mara fvrt chhe.....mne eni life ma bov interst pdel....
અમૃતા પ્રિયમ ની રેવન્યુ સ્ટેમ્પ વાંચજો ક્યારેક એ પણ મસ્ત છે
ખરેખર.. મને ઘણાં સમયથી જિજ્ઞાસા હતી જાણવાની.. છૂટક આર્ટિકલમાં અને ક્યાંક ક્યાંક છૂટકો પ્રસંગો સાંભળવા અને વાંચવા મળ્યા હતાં.
વાહ મસ્ત બુક છે મેં વાંચી ત્યારે થયું કે યાર આ કઈ માટીમાંથી બનેલા માણસો હશે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser