આજનો શબ્દ છે.. ''પરિવાર''...

શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111039996
Vidhi Mehta 8 year ago

Love+trust+caring+sharing+happiness+respect+help+sweetquarrels=Family

Margi Patel 8 year ago

સાથે રેહવું, મન મૂકી ને વાત કરવી.... જ્યાં બોલ્યા વગર આપણી તકલીફ દૂર થઇ જાય.... અને દુનિયાના ગમે ત્યાં છેડે જઈએ ને ઘર અને ઘર ના સભ્યો યાદ આવે એજ પરિવાર...

ધબકાર... 8 year ago

શબ્દો કે વાતો નથી પણ સ્નેહ અને પ્રેમ થકી આપણી સમસ્યાઓ કહી શકાય એ પરિવાર...

ધબકાર... 8 year ago

જ્યાં કોઈપણ વાર વગર આપણને લાગણીઓ મળી જાય એ જ પરિવાર...

guddy 8 year ago

ભય ના હોય પણ ભરોસો હોય..................................અર્પણ ના હોય પણ સમર્પણ હોય...................................એ જ પરિવાર

Booksbuddy Mit 8 year ago

વાહ... સાચી વાત...

Ravina 8 year ago

જ્યાં સુખ વહેચાય, દુઃખ વહેચાય, જ્યાં મતભેદ હોય પણ મનભેદ ના હોય એજ સાચો પરિવાર....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now