#દશેરા_દુર્લભ .
સીતા હરણ કરી,લંકા માં લાયો,
દશાનંદ અવળો જીદે ભરાયો.
હતો એ શિક્ષા રૂપી જ્ઞાની અવતારી,
છતાં ખોટા કર્મો ની વાતે ફસાયો.
નહતો માનતો સિયાવર રામ ને શત્રુ,
હતા ઘરના જ ઘાયલ એથી રોન્ધાયો.
ક્રોધાધારી લક્ષ્મણ દુનિયા સૌ જાણે,
છતાં એણે રાવણ ને ગુરુ બનાયો.
જીવે ખોટા વ્હેમે દુનિયા આ સારી,
જાણી વ્હેશી રાવણ વારે વારે જલાયો.
હશે સાચ્ચા વેદ પુરાણ માને છે"પ્રતીક"
તોય અર્થનો અનર્થ કરી સત્ય છુપાયો.
Dp,"પ્રતીક"