Gujarati Quote in Questions by Hetal Togadiya

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાત્રી ના નવ દિવસ ધૂમ -ધામ મા દુર્ગાની ની પુજા કરીય છીએ .
ધનતેરશ આવતા જ મા લક્ષ્મી આપના ઘર મા કાયમ બિરાજે એવી પ્રાર્થના કરીયે છીય.પણ જો ઘર મા એક દીકરી હોય અને બીજી નો જન્મ થાઈ તો આજે પણ સમાજ ના ૮૦% લોકો અને સહજતા થી સ્વીકારી થી સકતા.શુ કામ બેટી બચાવો ની જાહેરાત ? કરવી પડે છે. આમ તો ગર્ભ મા ઉચ્છરી રહેલ બાળક ની જાતી ચકાસણી કરાવી તે ગુનો છે,(બાબો કે બેબી ?).તો પણ અમુક ખાનગી હોસ્પિટલ ચેક કરવા મા આવે જ છે.શું કામ છોકરી ને ગર્ભ મા જ હત્યા કરી દેવામાં આવે છે?
"બેટી હે તો કાલ હે " શું કામ આવા સુત્રો ની જરૂર પડે છે ? જયા સુધી એક માં જાગૃત નઈ થાઈ ત્યા સુધી આ પ્રોબ્લેમ રહેવા નો જ છે .જયારે સમાજ પુત્રીઓ ને ખરા દિલ થી સ્વીકાર છે.ત્યારે ખરેખર ભારત સુવર્ણ નો સુરજ ઉગશે અને સુવર્ણ ના દિવસો આવશે .અને ભણાવો -ગણવો સારા સંસ્કાર આપી ને અને ઉછેર કરો .પછી જોજો આ સમાજ ની કાયા જો ના પલટાય તો કેજો.ત્યારે જ વિચારો થી સમૃધ્ધ દેશ નું નિર્માણ થશે .આ ક્રાંતિ એક માં એ જ કરવાની છે .ત્યારે તે ખરેખર માં દૂર્ગા કહેવાશે.ખરા અર્થ મા તેમની કરેલી પૂજા સાર્થક કહેવાશે .

Gujarati Questions by Hetal Togadiya : 111039285
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now