#રોહિતજી એન્ડ ફેમેલી....☺
આપનું આંગણું સદાય ભર્યું રહે...
સ્નેહીજનોથી ના આગમન થી...
આપનું ઘર સદાય ભર્યું રહે...
નિતનવિન ખુશીઓથી...
હસતા રહો તમે સદાય આમ જ...
ને આવે કોઈ દુઃખ તો અમને થોડી....
આપજો એમાં ભાગીદારી....
લાગણીઓનો દોર અવિરત વ્હાવતા રહીશું....
આમ જ લાગણીઓને શબ્દોમાં ઢાળી....
#સાંઈ સુમિરન....