Gujarati Quote in Blog by Ravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે કઈક ખાસ છે... આમ તો હું એમ માનુ કે ખાસ માણસો હોય દિવસો નહિ.. પણ આજ નો તો દિવસ પણ મારે મન ખાસ...કેવાય ને કે દરેક ની જોડી ઉપર થી બની ને આવે... મારા એ જોડીદાર નો આજે જન્મદિવસ... પ્રેમ, લગ્ન આ બધા વિષય પર તો ગમે તેટલું લખીએ એટલું ઓછું... અમુક મારા જેવા લોકો લખી જાણે આવા વિષય પર.. ને અમુક હોય મારા જોડીદાર જેવા જે લખી કે બોલી નહિ પણ જીવી જાણે...
હાસ્ય નો પર્યાય એટલે તું... મારુ ઉર્જા નું પાવરહાઉસ છે તું...લોકો એ મને હસતા જ જોઈ પણ હાસ્ય નું કારણ છે તું... હું positive છુ કેમ કે મારા જીવન ના હકાર નું કાવ્ય છે તું.... હું કઈ પણ કરી શકું છું કેમ કે મારી હારજીત થી પર એવું ઇનામ છે તું... મને પડવાની બીક નથી મને જીલનાર છે તું...
#જન્મદિવસ ની શુભેચ્છાઓ...

Gujarati Blog by Ravina : 111037401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now