તુજ વિના હું અધુરી
તુજ વિના મારી પ્રીત અધુરી
તુજ વિના મારી ખુશી અધુરી
તુજ વિના મારી દુનિયા અધુરી


તારી પ્રિત થી હુ છું પુરી
તારા થી મારી ખુશીઓ બહોળી
તારા સાથ થી મારી દુનિયા પુરી
યાદોમાં ભલે સાથ મારે છતાં
એ યાદો થી મારી દુનિયા પુરી...

Gujarati Shayri by Heer Ahir : 111036712
Sahil Thakor 8 year ago

પ્રેમ ની એક્સપાયરી ડેટ ના હોય

Heer Ahir 8 year ago

tx motabhai @hitesh

Kamlesh 8 year ago

વાહ હિર ...જોરદાર હો બાકી ...

Heer Ahir 8 year ago

hmm thayu tu su

jagrut Patel pij 8 year ago

હસીને પૂછે પ્લાસ્ટર કેમ છે ..પ્લાસ્ટર નવરાત્રી પછી મારવાનું ...

Heer Ahir 8 year ago

puchyu nay kahyu tu chod e ne how are you and tara pagna plaster ne kem che hahha

jagrut Patel pij 8 year ago

તો પછી કેમ પૂછે ... busy girl

Heer Ahir 8 year ago

are jagrut mane khaber che majak karsh e @tx komal shefudi @e na male to jevi bolanath ni marji sonu

Sonu dholiya 8 year ago

ane a na male to su karso dear

jagrut Patel pij 8 year ago

અરી જસ્ટ મજાક યાર ..

Heer Ahir 8 year ago

ala tane arath na samjano

jagrut Patel pij 8 year ago

મને ક્યાં ઉતાવળ છે ..આ તો તે લખ્યું એટલે પૂછી જોયું ..હાહા

Heer Ahir 8 year ago

tane bov utavad che mane duniya mathikadhva he

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ ..દુનિયા પૂરી તો ક્યારે જાય છે ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now