હલકો ફૂલ
જીવનરૂપી ભાર
તુજ બંધને !

* * * *

સ્માર્ટ દંપતી
બની, સફરે ચાલ્યાં
થાશું સફળ?

Gujarati Hiku by Tanvi Tandel : 111036492
Tiya 8 year ago

mast tanvi di ...

Tanvi Tandel 8 year ago

આભાર દિનેશભાઈ

Dp, pratik 8 year ago

સરસ હાઈકુ???

ધબકાર... 8 year ago

ખુબ સરસ...હા ચોક્કસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now