એક યુવતી એ મનમાં એક સવાલ કર્યો
' હું ના રાહુ તો?? '
એ સવાલ ને ફરી ફરી વિચારવા લાગી
જીવી ને પણ શો ફાયદો?? મનમાં વિચાર્યા કરે છે
'આજે મરવાનો વિચાર આવ્યો.'
આજે સમયે એક જાણીતી વ્યક્તિ સામે આવી તેણી નાં મોઢા પર બધા ભાવ જોઈ તેમના થી પુછાઈ ગયું કેમ આજે તુ ઉદાસ છે??
છોકરી એ જવાબ આપ્યો કઈ નહિ...
વ્યક્તિ એ ફરી સવાલ કર્યો કંઈક છે જે તુ છુપાવે છે સાચું બોલ..
છોકરી એ રડતા રડતા જવાબ આપ્યો :
આજે મને મરવાનો વિચાર આવ્યો.(આંખમાં આંસુ સાથે)
પણ ક્ષણ માટે ન એના એ વિચાર બુઝી ગયા કેમ કે મરશે એ પણ, ખરું તો પણ જીવવા વાળા ની આશા નહિ રહે. ક્ષણ માત્ર ના એના એ વિચારો વિલીન થઇ પડ્યા આંખો માંથી અશ્રુ ધારા કંઈક એ રીતે વહી ગઈ જાણે મુસળધાર વરસાદ વહી ના રહ્યો હોય......
(આગળ વાંચકો પર આધારિત..... )