The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મેં જોઈ લીધું આ સંબંધ તો છે સ્વાર્થના, મને કોઈ ગુલાબજાંબુ ના આપે એવા સ્વાર્થના, માન્યું કે હું સ્વાર્થી બન્યો આ ગુલાબજાંબુમાં, પણ તમે તો નિસ્વાર્થ હતા ને આ સ્વાર્થમાં...!!!??? #sweetbeatfrdzzzzz
gm jsk jj jai bholanath .... badha ne
gm બેન
vgm bhai
gm jsk all freinds
@કમલેશભાઈ...જોયું નહીં...ચાલી ને....હા હા હા...જય ભોળાનાથ
હા હા હા ...રોહિતભાઇ ....ગુલાબજામુનમાં કોઇ લાગવગ ના ચાલે હો...
હવે બહાના બનાવે જો આ ્.
@Harita...હવે ઓકે...મને હવે આરામ કરવો પડશે...મિત્રો અને સ્નેહીઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...ખુબ ખુબ આભાર...મારાથી કોઈ ભૂલ થઈ હોય તો એ સુધરવવા મારા માટે ગુલાબજાંબુ અને ઢોકળા બનાવી મારા ઘરે આવજો શાંતિ થી વાતચીત કરી સમાધાન કરશું...
me to khali soda aapu banavi na aapu...banavi ne aapis to soda no ges udi jase..tamara ger sudhi aavta....hahaha....etle jate ger banavi ne pi levi...
મારે વાઈટ જીરા જોવે હો ..
mara mate hari strong limbu soda ho...
હા હો હરિ વાત સાચી હો ...અપચો ના થાય ..
વાહહ હરિ સોડા ...બસ આની જ જરૂર હતી ..
ohooo ... ha aje new hahah
ha...di..pa6i apacho na thay ne.. etle...mithu ne jaljira jate lai ne banavi levu ger ho...e nai aapu...mari to khali soda j...hahaha
અરે તે કયું ને હમણાં ટીયા ..કે ગળ્યા પછી તીખું ઉલટું થયું એમ એટલે મેં કયું કંઈક નવુ આજે ઉલટું કરીએ એમ ...
વાહ વાહ હરિતા...આંની જ જરૂર હતી
pa6i soda...gulabjabu ne pizza pachavava mate...
piyusha di te thali hu j khai gai ti ...
@piyusha...મેં ક્યારે થાળી માંગી...મારે તો બસ તમારા સ્નેહ સાથે આટલું મળે એટલે ભવ પાર...
su new kariye jagrut ...
ha ho....jagrut ... pachi hu mukhavas ne ice cream khavravish ...chalo speed thi piza ne gulabjambu finish karo ...
me to akhi thali api ti ama badhu j hatu tme na khadhu ama maro su vank
અરે ટીયા આજે કંઈક નવું કર મજા આવશે ...
મારે એક આખો તો ઉતરી જ જાય આરામથી ..ટીયા લઈ જ લે જે હો પતી ના જાય ...પછી
@piyusha...ના ગુલાબજાંબુ આપ્યા...ના ઢોકળા...???
pizza any time chale Tiya
na na kem avu lagyu ?
tikha pachi galyu hoi ahi to ulatu thayu ...
@piyusha...નારાજ છો...?? મારાથી કોઈ ભૂલ થઈ??
mane pan jagrut pizza joie ...
na...2 ma thai jaay...pella jabun khadha...ne
mare jamvanu pti gayu...pan pizza ne na na pday...etle hu khayish @ jagrut
2 ટુકડામાં થઈ રહેશે તને ...તારે તો આખો જોઇએ એ યાર ...
મેં વઘારેલી ખીચડી ખાધી ...એવું થોડું ખાધા પછી ના ખવાય ...
@bhaveshbhai...હું ભાગ નહીં પડાવું...આજે ફિનિશ...મારે તો ...@Ravina...@tiya...બંને એ એટલો સ્નેહ આપ્યો હવે તો પેટ વધેજ છૂટકો...હા હા હા
la...mane pn...2 tukda pizza na ho...
hahaha....gulab jamun e bau kari ...hahaha...
જોઈતા હોય એ લઈને આગળ મોકલાવ જો ભાઈ..
chalo have hu chup pizza ma ચાસણી nakhine khais , avaj na karta
હાહા... જાગૃત.. ખીચડી ખાઈ ને ઉભી થઇ હવે આવા dp મૂકી ને લગરાવ તો નહીં....
e bhai rohotbhai kaik to rahem karo yar
@jagrut...બહું દિવસે જોયા...ભાઈ...ખુબ ખુબ આભાર...
હા... બરાબર... સાત્વિક ભોજન....હાહા...
thuli ne ka methina chhuta khavdavi sakay eva laduj banavo mara mate tame
એ કોઈને પિઝ્ઝા ખાવા હોય તો લઈ લેજો ..
thuli
pani puri ma ચાસણી nakhine kevi lagse?
તમારું નામ ચૂરણ રાખી લો... પૂછો તો ખરા મેં શુ બનાવ્યું છે તમારા માટે?
jo m pn bhai hu ahi tamara ghr pase j bethi chhu chlo apde khai lai a sache k ma
bolo bhavesh chhu k digest ni goli
પાની પુરી આપડી ફેવરિટ ...આપડી તરફથી એની પાર્ટી ..ખાવી હોય આવી જજો
ha ne pachhi khai ne ઓડકાર khata ket sher ne shava sher mali jay
ha jagrut...pan aapde pizza party rakhishu tara mate bus
જાગૃત તને મારા તરફ થી પાણી પુરી...હાહા... ને દી ભાવેશ ને હેરાન ના કરું તો મને ખાવાનું ના પચે... ભાવેશ માટે તો મેં special કઈ મારા હાથે બનાવ્યું છે
તું લાવવાની છું હરિ ..?
e to khali jigri ne kehvanu...pachi andar andar share karvana hta...
ડાયાબિટીસ વાળાને ના જ ભાવે ..યાર
to ravina e સ્પષ્ટ kidhu hatu 2 tamara ne bhavehs na bhagna thay 5 thay, to pan tamne ek bhola manav par daya na avi k amni atardi thari
@Harita...ખુબ સરસ...મારે તો ખાતા પિતા ઘરનો દેખાવો જોઈએ બસ...
ha...ho...kale maro varo...bhai...gilabjabu no....
bhavesh ji aav aavu karvanu...tmne to khabar che maro food prem...
na ben shefaliji e pela be kidha pachhi mara bhagba thay ne 5 kidha ho
le jagrut e ma shu na bhave?
to atmkatha ma e pan lakhia maru biju jivan
piyu maro bhaag rakh jo...me bhavesh ji ne heran nthi karya
@piyusha...કેમ એમ...મેં ક્યા ના પાડી...ઢોકળા મારા ક્યા?
ગળી વસ્તુ મને નહીં ભાવતી ...
ben rasgulla ma ચાસણી jambu ni chalse?
ohk...jigri to bhu aagrah kre che to 5 -7 khayi laish
bhai apde jambu ny khava apde rasgulla khasu ho ..ne koibne nyvapiye ..
have chhuta ladva ave e pahela hu bhagu
a badha bhega thai ne mara bhai ne heran na karo ..
jagut...tne gulab jambu na bhave?
શુ થાય રોહિત... જશ મારા ભાગે જ લખ્યો છે... ક્રેડિટ મને જ મળે છે...
ઓ આમ લડશો નહીં મારી કેટલી મહેનત ના અંતે બધાને મળ્યા એ તો જુવો...@tiya...tnx
ha ho rohit...kehvu ose tiya nu to...
રોહિતbhai tame ne tamari શિષ્યા વિશાળ man na chho
એક પણ નહીં જીગરી.. તમે બધા આમને ગુલાબજાંબુ ખવડાવશો તો મારો બનાવેલો મજબૂત મેથી પાક કોણ ખાશે?
jene je game e રાખે ne વાંચે
મારે ખાવાના નહીં એટલે મને ના દુઃખે શેફાલી ...હાહાહા ...મારા કામની વસ્તુ નહીં ટીયા ..
ha ho gurudev..... mara sneh thi banavya che khai lejo badha @ atle khutse nai ...
pela ek kam karis 10-12 title rakhis ,
ACP rado nai...ek tmne aapi daish bus
@bhaveshbhai... બધા માટે છે...ભાઈ
શેનું ડાયટિંગ? ખાઈ જા 5 7... આ ભાવેશ ના ભાગ ના તારા જ છે..
હજીય હું તું ..હાહા ..જો હું કવ તું એટલે ગુલાબજાંબુ ...
ha jagrut...hu rahi jaish to tmne bdha ne pet ma dukh she
jagrut ne sweet nai bhavti lagti ...
@shefali...બધાને મળશે...આ મારી શિષ્યા નો કમાલ છે એના સ્નેહથી બનાવ્યા ખૂટે જ નહીં...@Ravina...ખુબ ખુબ આભાર...તમારી એક મીઠી 100 ગ્રામની શરુવાતે આખા પરિવાર ને ભેગા કર્યા...
????, shefaliji late avya to pan 2 ne mane khali ચાસણી
tame pan shefali didi ...
હું ને તું પણ આપી શકાય જાગૃત... તું એટલે ચાસણી...હાહા...
હા રવિના આપો શેફાલી ને એ રહી જશે ...તો
na bdha nai...2 j deiting chale che...ha ha ha
vah jagrutbhai pakku
એક ચાસણી ની આપવીતી એનું ટાઈટલ આવું રાખજો ..હાહાહા
જીગરી આવતી જ રે... બધા તારા જ બસ...
tiya...hu?
yaha kon he tera musafir jayega kaha
ha sachi vat rohitbhai @ bhaveshji tame pan lai j lo ... @ badha lai lejo koi baki na rahe and ladta nai ...
chal ચાસણી tu ne banne mali atmkatha લખી
હા એટલે જ તમારા જેવા કડવા માણસ ને મારા તરફ થી ચાસણી...@ભાવેશ
jambu jambu lai lidha ne mara jevi chasni ne kam patyu etel upado
pan tamne koine khaber chhe jambu ni mithas e ચાસણી thij hati
hu rahi gyi...
મારે તો બધું સરખું જ છે ..પાણી કો કે ચાસણી ..
@bhaveshbhai...આવી જાઓ ભાઈ...આ મારી શિષ્યા ખૂટે એટલું બનાવે જ નહીં...
હાહા.. જાગૃત એને પાણી નહિ ચાસણી કેવાય... ભાવેશ ને એ આપી દો...
e jagrutbhai pani nahi ચાસણી to bolo
@Harita...તારે પૂછવાનું ના હોય...લઈ લે...પણ કાલે તારે બનાવવા પડશે હો...
પતી ગયા હવે તો ખાલી પાણી વધ્યું છે ...
e jav chhu avjo , kevo parivar chhe ek jambu mate kadhi muke
@jagrut...પહેલા @Ravina...હવે..@tiya...મજા આવી ગઈ...ભાઈ
યાર હવે ભાવેશ ને કોણે બોલાય?
ek jambu koi mane pan apo ??
મારા ભાગના મેં આપી દીધા વહેલા ના કેવાય ..હરિ
mane to gulabjabu ma bhag...joii joii ne joii e j...hahaha...game tena hoy...bhai...bhag joi ho..
બધા હજી ખાવામાં જ પડ્યા લાગે ...
ખુબ ખુબ આભાર...@tiya....તમે ના હોત તો...મારું શું થાત...આ પેટ અંદર બેસી જાત...
gulabjambu avi gaya che badha khai lejo ....
@jagrut...ખુબ ખુબ આભાર...ભાઈ...
@Ravina...એક કોણે કહ્યું અહીં તો...Unlimited...હા હા હા....
મારા ભાગનાય તમારા રોહિત ...મારા કામની વસ્તુ નહીં એ ..હાહાહા
@piyusha...@Ravina...@ssndeep...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
એમ તો તમનેય કયા અમારો સ્નેહ દેખાણો? એક ગુલાબજાંબુ માટે અમેં સ્વાર્થી થઈ જ ગયા ને...
@રોહઇતભાઈ , ન કુછ કર સકે તો હમ ભાવ કર લેંગે ... આરોગો આપ ઓડકાર મને આવશે ...હાહઆ
@Ravina...99% સ્નેહ ના દેખાયો અને આ 1% નું કંજૂશ બધો જશ લઈ ગ્યું...શું આપણા સંબંધ આટલા कमजोर છે...
@piyusha...મેં ના કહીજ નહી...હું રાજકોટ આવું એટલી વાર...
હું ક્યાં કંજૂસ છું... કોઈ એ ખવડાવ્યા પણ નહીં... હું તૈયાર છું તો કે કંજૂસ... વાહ શુ ન્યાય છે આપનો...
@ssndeep...બધી મજાક ચાલશે પણ ગુલાબજાંબુમાં કોઈ ભાગ નહીં...
pn shefali party rohitbhai apva na chhe to jambu pn a j apse ne me savare pn kidhu hatu k u ek upai kari apu atlebkoi ne dukh j na re
@Ravina...ખુબ ખુબ આભાર...Really તુલા ના તોલે કોઈ ના આવે...પણ આટલી કંજૂસ તમને નહોતો માનતો...હા હા હા
તો તો હું જ પહેલા લઈ લઈશ ... હાહઆ....
100 ગ્રામ માં વધે એ તમારા...હાહા...
શોધી શોધી ને થાકી ગયો , આખરે અહીં મળ્યા ... જાંબુ વધે તો આઈ લાઈક સ્વિટ .... કહેજો ... :-)
ગુલાબજાંબુ માટે કોઈ પોસ્ટ મૂકે? address આપો 100 ગ્રામ મોકલાઈ દવ... અમે કંજૂસ નહિ જરાય...huh...
@Harita...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
by...by..pa6i madiye...rotli krva no time
@shefali...હા મારો સુવિચાર ઓકે...હવે તમને એમાંથી ખરાબ લાગ્યું તો એ તમારી આંખો માં તકલીફ છે...ઓકે
atle j guru dev hu tamari sathe hov ...
ha...di..e j
@Harita...હા હા હા
@tiya...જો તમે ના હોવ એટલે કોઈને મારી દરકાર ના હોય...
ha ha ha ...Kai post Harita...pela સુવિચાર વળી....લોલ
@piyusha...સાવ આવું કહેવાનું...Really રડું આવી ગયું...
me to biji post pr comment kri aavi...
પિયુ...એમાં તમારો જ વાક છે...ખવડાવી દો એક વાર રોહિત ને...નઈ તો આવા હથોડા પડ્યા કરશે???
hahaha...
ha ame nirsavrth ho .... gulabjmbu mali jase rohitbhai chachni nathi avi barobar ...
hahaha gulabjambu m thoda mde kai ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser