મારા હૈયા કેરી ભીનાશ ને,
તું,
કેમ કરી વિસરે છે...!?

આ ઝાંઝવા નું નીર નથી ,
તો પણ તું,
કેમ આમ તરસે છે...!?

આતો છે ખડખડ વહેતું ઝરણું,
પણ,
તને કેમેય કરી ને ના સ્મરે એ...!!!

Gujarati Whatsapp-Status by Shefali : 111035577
Shefali 8 year ago

agree....hve koi charcha ni jarur nthi

Shefali 8 year ago

ha koi vichari ne muku @jigri

Shefali 8 year ago

@પિયુ...તમે તમારો view clear Kari didho che...koi official post mukvani જરૂર નથી...

Ravina 8 year ago

જીગરી માફી ના હોય... વાત ના છેડા નો પણ છેડો આવી ગયો હવે... પોસ્ટ delete ની જરૂર નથી ને ચર્ચા ની પણ જરૂર નથી... નવી પોસ્ટ મુક હવે...એની જરૂર છે...

હરિ... 8 year ago

na..di...delit na krta....post

jagrut Patel pij 8 year ago

તો ડીલીટ કરી દે ને પણ

Shefali 8 year ago

@piyu @ સંદીપ...હવે હું sorry kahu chu ke Mari post AA bdha ma nimmit bni...

p 8 year ago

chhata pn jo avu lagtu hoi to officially post muki dav ?

p 8 year ago

a vat no nirnay to thai j gyo chhe have mare kai kahevani jaroor kya chhe ..vat lambi na karo ssndep parivar ma rahi sake chhe avu me kyarnu kahi didhu chhe..

jagrut Patel pij 8 year ago

આ કાલની રમત ચાલુ પાછી

Shefali 8 year ago

મેં મારા વિચારો જણાવ્યા... આથી વિશેષ મારે કાંઈજ કહેવાનું બાકી રહેતું નથી... હવે તમે બધા સમજદાર છો તમારે તમારું કરવું જોઈએ...

Ssndeep 8 year ago

@શેફાલી , ઓછામાં ઓછી 5 વાર નામ જોગ માફી થી નમન સુધીની મારી કોમેન્ટ છે એમા કોઈ શરત પણ નથીં તેની આપ નોંધ નથીં લેતા , આટલી મારી નમ્રતા ને તમે શબ્દો ની રમત માનો છો તો હવે મારે કઈ જ નથ કહેવુ .....

Shefali 8 year ago

@ સંદીપ...વાત મારા ફેંસલા ની નથી...અને આ વાત અહીંયાથી શરૂ પણ નથી થયી...જો માફી માગવાથી સમાધાન થતું હોય તો એમાં કંઈ નાનમ નથી...અને માફી આપવી કે નહીં એ @ પિયુ નો નિર્ણય રહશે...

ધબકાર... 8 year ago

@ssndeep...મેં પહેલાજ કહ્યું હતું કે શબ્દોથી ના રમો અહીં બધાં શબ્દો સાથેજ રમે છે...છતાં ખુબ ખુબ આભાર...મને મારો જવાબ મળી ગયો છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ssndeep 8 year ago

બચ્ચે કી જાન લો ગે ક્યા ..... ???? @શેફાલી , આપની વોલ , આપની પોષ્ટ આપ જ ફેસલો આપી દો હમ રહે કે જાએ .... બધા દોસ્તો ને દુઆ સલામ ......

Shaimee oza Lafj 8 year ago

sir mari book ma su mistake chhe te ko

Bhavesh 8 year ago

a maro ej parivar chhe je game te પરિસ્થિતિ ma hasva mate tyar hoy , jo ha hoy to mari post par mare badha hasta avva joiye

ધબકાર... 8 year ago

મિત્રો અને સ્નેહીઓ...મારા મન, વચન, શબ્દોથી કોઈને પણ દુખ થયું હોય મને માફ કરશો...ખાસ...@piyusha....@ssndeep...ભાઈ

Bhavesh 8 year ago

ne ben tame evu na mano k તમારા ek thij a problem thayo chhe, jo emj vicharva jav to sauthi વધારે hu kahevav, sheafaliji vichare mari post etle hu , bija badha pot potanu vichare to a parivar na kahevay

ધબકાર... 8 year ago

@ssndeep...માત્ર sorry કહી શકવાના હોય તો કહી દો અને આ બાબતે કોઈપણ સ્પષ્ટતા જરૂરી નથી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 year ago

bas hu ej kahis short ma k sabdo thi sabiti nahi male vartan thi mali jase ભવિષ્ય ma

ધબકાર... 8 year ago

શિષ્યા જરૂરી હોય તો જ વાત કહેજે...please

ધબકાર... 8 year ago

@ssndeep...તમારી સાથે કઠોર શબ્દોમાં વાત એટલા માટે કારણ કે તમે તમારા માટે કોણ કેવું વિચારે છે એ સમજ્યાં પછી પણ વાત ખેંચો છો...અને આ કોઈપણ રીતે યોગ્ય નથી...

Tiya 8 year ago

hu ek vat kahu ...

Bhavesh 8 year ago

pela tame be samju bani hajar thav pachhi hu vat agal karu,

ધબકાર... 8 year ago

@ssndeep...હવે તમારા માટે વાત...અહીં બધાજ સમજુ છે...એટલે મહેરબાની કરી આમ કાંઈજ બોલશો નહીં...શબ્દોમાં જ બધા રમે છે...એટલે તમે દરેક જગ્યાએ માત્ર તમારી હાજરી સાબિત કરવા કાંઈપણ ના બોલી શકો...પહેલા બધાને જાણો પછી લખો..આમપણ તમારા જવાબની મને અપેક્ષા નથી આ માત્ર મારા વિચારો છે કે તમારે ઓછી વાત કરી બધાં ને પહેલા સમજવા જોઈએ...અને કોઈપણ શરત વગર માત્ર માફી માંગી વાત પૂરી કરવી જોઈએ...અને આમ જ તમે તમારી વાત કહેવી જોઈએ...

Bhavesh 8 year ago

a rite ekbijane dukh pochadvani koine ichha na hoy rohitbhai, k ben

Bhavesh 8 year ago

rohitbbai tame પહેલા pachha avo to hu vat karis

p 8 year ago

ha bolo ne bhai me kya na padi chhe

ધબકાર... 8 year ago

@piyusha...ઓકે ખુબ સરસ જવાબ...મારી વાતથી ખોટું લાગ્યું હોય તો એ આપણે સમજી લઈશું...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 year ago

have mane bolvani anumati apso ben?

p 8 year ago

ne hu koi j vat ni jid nathi kari rahi ...

p 8 year ago

hu kai j nathi k ti rohitbhai me to kahyu j k ssndep rahi sake a parivar kai mara ek no nathi pn a to bhai a kahyu ne ano reply apyo pn jo kharekhr mara lidhe a badhu thatu hoi to i m reaaly sorry for that ....bs have hu bijubkaij kaheva nathi mangti ...

ધબકાર... 8 year ago

@piyusha...બોલો શું કરવું છે...

ધબકાર... 8 year ago

વાતનું વતેસર થઈ રહ્યું લાગે છે...આ રીતે ક્યારેય અંત ના આવે....@ssndeep...આ તમારો અહમ અને...@piyusha...તમારી જીદ કે આ વાત નું બધાં શું વિચારે છે એ પૂછવું...@piyusha....માત્ર તમે કહો કે તમારે શું કરવું છે...

p 8 year ago

na ssndeep me j kahyu a shabdo mara nahi apitu tamara j hata . ...

Ssndeep 8 year ago

@પિયુષાજી , વધુ સફાઈ હવે નહી કરુ તેથી પુર્વગ્રહ વધશે , બસ એટલુ જ કે એનાથી આપને ઠેસ પહોચી હોય એ માટે ફરી એકવાર નમન .... બસ વિશ કરુ ..... K"p Smile ...

p 8 year ago

rohitbhai a post remove krvani na hu atle kru chhu k bhai ne pn khbr hovi joi ...amuk vato chhupavay ny ..

p 8 year ago

avu j ahi chhe parivar mtra kehva khtr no parivar nthi ahi amuk sambandho akhu jivn nibhvva na vchn baddh chhe...tme parivar ma rahi sako chho ..pn maeyada jalvi ne...bhai ky ny k jo tmaru vartn avu ny hoi ..

p 8 year ago

saru juo ssndeep tme tamari rite nirdosh coment kari hse ame maniye pn jo koi tamari ben ne avi ne khi jai k tme bahu occhhi vat karo chho pn bahu pyari vat karo chho to bhai tarike tame chup na j raho ...kbna tmri bhen rahe..

ધબકાર... 8 year ago

ખોટું ખેંચો છો...ભાઈઓ....@shefali...નમ્ર વિનંતી કે આ પોસ્ટ Remove કરો...

Bhavesh 8 year ago

hu have bene kidhu etle chup rahis ne tamne pan chup rahevnu kahis again ka bhali jajo ne ka bhuli jajo , khotu khechta nahi

Bhavesh 8 year ago

ben maro koi evo irado nathi k sandipbhai dur rahe, pan e ઇમોશનલ khoti vat kare teno hu vorodh karu chhu

Bhavesh 8 year ago

bhul chhe to svikarta sikho ne agal vadho

p 8 year ago

bhaveshbhai hve a topic puro kro ..

Bhavesh 8 year ago

tame tyare comment ma badhane bhatkavva karo chho k maro koi vank nato

Bhavesh 8 year ago

kecho chho tame sandipbhai kamleshbhai kadach be sabd kahya to tamara behaviour thi sabit karo ne

Bhavesh 8 year ago

kecho chho tame sandipbhai kamleshbhai kadach be sabd kahya to tamara behaviour thi sabit karo ne

Ssndeep 8 year ago

@ભાવેશભાઇ , આપની જોડે પણ આગળ ઘણી સ્પષ્ટતાઓ થય છે આપ જે મિસબિહેવીર ની આપની પોષ્ટ પર ની વાત કરો છો એ પણ સાહજીક અનેકવાર કહ્યા છતા આપનો આવેશ કેમ શમતો નથીં , હું આપને નમ્રતાથી આગળ પણ ધણુ કહી ચુક્યો છું ...હવે કેટલુ ખેચશો કાલે પણ આજ વાત સુખદરીતે પુર્ણ જ થય હતી ને ..... !!! ... બસ એટલુ જ

Bhavesh 8 year ago

ભળી જજો ને કા ભુલી જજો

Bhavesh 8 year ago

ne સંદીપbhai emotional blackmail bandh karo, maro parivar lagnishil chhe teno gerlabh na lo , etle have sidhu ka bhaki jajo reply apya vagar ne ka bandh thai jajo. abhar sada khus raho

Bhavesh 8 year ago

parivar na mitro ne vinati have a topic ahi bandh kare to saru chhe apne badha ahi khus rahvea kaik sikhva kaik sikhvadva avya chhi

Bhavesh 8 year ago

ne a parivar chhe kan ભવિષ્ય ma pan khechse bhul par, sahankari sakta ho toj avjo

Bhavesh 8 year ago

ne last ma maro parivar ahi hasi khusi raheva ave chhe ka bhali jav maryada ma rahi ne ka chup rahi jav , roj natak na karo

Bhavesh 8 year ago

je chhe te reality chhe svikari sakta ho to svikaro

Bhavesh 8 year ago

etle man ma e na rkhta k hu નિર્દોષ sahid hato , ha tamne je kahyu te jaga khoti hati , te divasej maroj vak me tamne tyarej jyare piyushaben par tame cooment kari na bolyo

Bhavesh 8 year ago

tame bhul kari ne soory boli jav eno matlab em nahi k same vala pan bhuli jase

Ssndeep 8 year ago

દુર કરવાની મારી ફરજ હતી .... ખેર આપ ખુબ આનરપાત્ર અને પરિપક્વ વ્યક્તિત્વ ધરાવો છો મને આપના અને અહીંના કોઈ મિત્રોથી કોઈ શિકવા શીકાયત નથી આપ પણ નરાખો એ જ વિનંતિ ... આભાર ...

Bhavesh 8 year ago

ne kamleshbhai no kahevano matlab ej chhe bij tame vavya, hata

Bhavesh 8 year ago

sandeepbhai piyushaben arthghatan ek vat par natu karyu te yad rakhso, shefaliji ni post par abhadra vartan natu e agree, pan tena agav tame pahela mari post par karyu hatu

Ssndeep 8 year ago

સહજ કોમેન્ટ નુ @પિયુષાજી એ અંગત લઈ અર્થઘટન કર્યુ પણ @શેફાલીજી કદાચ મારી કોમેન્ટ સહજ લય શક્યા ...એમ જ અન્ય મિત્રો @હરીતાજી , @ભાવેશભાઇ @રોહીતભાઈ કે કોઈપણ ને તમે વ્યક્તિગત પૂછી શકો છો મારી એવી કઈ વાંધાજનક કોમેન્ટ જોઈ ... જો હા તો તેની કોપી જોઈ આપજ મુલ્યાંકન કરો .... આમછતાં મે @પિયુષાજી થી@શેફાલી સુધી બધા ને નમ્રતાથી સોરી જ કહ્યું તો એમા મારુ અભિમાન ક્યા આવ્યુ રહી વાત ફરી આવ્યો એ તો એ સમયે હુ બધાને સોરી કહીને ગયો બીજા દીવસે તે 200 કોમેન્ટ જોઈ તો થયૂ વાતનુ વતેસર થાય છે તો મારે ફરી આવી દરેકની ગેરસમજ

Ssndeep 8 year ago

કમલેશભાઈ આપને રીપ્લાય ન કરુ તો પણ અનર્થ થશે એટલે જ થોડી સ્પષ્ટતા કરુ છું ... જુમ્મા જુમ્મા 4 દીવસ થી આવ્યો અહીં , ગમતુ જોયૂ એટલે ગમ્યુ અહીં ગમવાનૂ કારણ સાહિત્ય મા રુચી એટલુજ ... પણ અહીં મિત્રો ની પોષ્ટ કોમેન્ટ જોઈ એ પણ નિખાલસ એટલે ગમ્યુ ...આપણે અહીં મળ્યા નથીં પણ આપની પોષ્ટ અને અહીં ના મિત્રો નો આપના તરફનો આદર જોઈ મને પણ આપના તરફ આદરભાવ જ છે .... રહી વાત અહીં ના વિવાદ ની તો આપે મારી એ કોમેન્ટ પહેલા જોઈ લેવી જોઈતી હતી કોઈ અભદ્ર , અશ્લિલ કે વાંધાજનક લખુ એટલો નાદાન તો હુ નથીં જ ...

હરિ... 8 year ago

hu samji gai kamlesh bhai....hahaha

Kamlesh 8 year ago

સમજદાર ને ઇશારો છે બેના ...બીજું કંઈ જ નથી ....હો ...

p 8 year ago

pn bhai a shu chhe a to kaho??

Kamlesh 8 year ago

સંદિપભાઇ હું તો એ વિચારું છું કે તમે કઇ ક્લાસમાં અમારી સાથે હતા??? દિલતો બહુ દૂર રહ્યું .@ જ્ઞાની માટે અભિશાપ છે અભિમાન...જ્યારે છૂટે ત્યારે બધી છૂટ એની મેળે જ મળી જાય છે ...અને હાઁ ,તમારા આત્મમંથન માટે તમારે અહીંયા કોઇનો આભાર વ્યક્ત કરવાની પણ જરૂર નથી મિત્ર ,કારણ કે આ આખા ઘટનાક્રમનું બીજારોપણ તો આપના શુભ હસ્તે જ થયું છે...તો પોતાની જાતનો આભાર માનો...

Kamlesh 8 year ago

સંદિપભાઇ શરમ એટલે શું ??? @ મારી સરળ ભાષામાં કહું છું , જો આપને સમજાય તો .પશુ જે ઘરના દરવાજે હડધૂત થાયને એ ઘરની શેરીમાં પણ ના ફરકે...@ તમે જ્યારે કહ્યું હતું કે "આજ પછી હું કદિયે કમેન્ટ નહીં કરું". ત્યારે તમારી સ્થિતિ પર કરુણા આવી હતી.પણ તમે વગર બોલાવ્યે કમેન્ટ કરીને એ કરુણાને હવા કરી નાખી યાર...અને પાછા શરમાઓ પણ છો? અરે વાહ!.... મહોદયા, શરમાવશો નહીં આ ભાઇને ..સાવ આવી રીતે ...પણ અફસોસ સંદિપભાઇ તમારે શરમાવું પડશે, કારણ કે મારા પરિવારના આવા જ સંસ્કાર છે ,અમે સામેવાળાની ભૂલ પર પણ માફી માગીએ છિએ...

jagrut Patel pij 8 year ago

અરે ભૂલ થઈ નહીં ..આજની બીજી પોસ્ટની શરૂઆત નો શબ્દ છે ...

Tiya 8 year ago

ha chalo jaya kaho tya ...

હરિ... 8 year ago

ok...tq....by..by...jsk...

Tiya 8 year ago

bhuli jai jo koi have .... e post ravina di

Shefali 8 year ago

બધા એ? રોહિત ની નવી પોસ્ટ જોઈ

Ravina 8 year ago

જાગૃત ની ભૂલ? કઈ ભૂલ જાગૃત?

Ssndeep 8 year ago

અરે એવુ કહી મને શરમાવશો તમ @હરીતા ..... મને તમારા થી કે કોઈ તરફથી કોઈ ફરીયાદ નથી , મે આજે બધી કોમેન્ટ વાચી અને મને આત્મમંથન કરવાની તક મળી આ માટે આપનો આભાર ....@શેફાલી ની વોલ હંમેશા યાદ રહેશે .... હસતા રહો માણતા રહો ....

Tiya 8 year ago

જાગૃત ની ભૂલ વળી પોસ્ટ માં આવો....

હરિ... 8 year ago

tiya....ni post...

Shefali 8 year ago

Chalo koi ni post no varo kadhie...lol

jagrut Patel pij 8 year ago

તને નહીં મળે રેવા દે તું ..

હરિ... 8 year ago

ha... 1 ramat ramiye...kon jaldi post pr jaay...ne e post sodhvani...

Ravina 8 year ago

આ દી ને ત્યાં પાર્ટી હતી.. એનું શું થયું?

હરિ... 8 year ago

ha...di...bolo ne...chalo

Shefali 8 year ago

ha ha mast idea Ravina...Chalo bdha kaam vagar ni nakkami vaato Karie

Tiya 8 year ago

ha chalo ravina di .... amtha amtha ramiye ...hahah

હરિ... 8 year ago

ravina di...aa jp khotu bole 6...evu lage mane....

Ravina 8 year ago

હાહા.. હરિ..સંદીપજી.. હવે અમે પૂર્ણાંહુતી સમજી આગળ કામ વગર ની નકામી વાતો કરીએ?

હરિ... 8 year ago

bas aaj kevu tu...over n out....

Ravina 8 year ago

હું તો જઇ ને આવી કોઈ આવ્યું નહિ તો પાછી આવી ગઈ...હાહા...

હરિ... 8 year ago

hoy* to....dil thi sorry...

હરિ... 8 year ago

ok...tq...@ssndeep ji..tamaro vichar mukva badal.... ne me kai vadhare boli hiy

Ssndeep 8 year ago

જી કહી જ દો @હરીતાજી ..... કલ હો ન હો ...અાજે આ પુર્ણાહુતી જ કરવી ....

p 8 year ago

na harita have kai nthi kvanu ...vat no chhedo avi gayo ...shant thai ja..

p 8 year ago

pn tari post madvi joi ne jp kyar ni sodhu chhu ..

હરિ... 8 year ago

bas...1 vat...kv 6elli....@ssndeep ji ne...??

jagrut Patel pij 8 year ago

એકેય નહીં આવે મને ખબર ને ..

Shefali 8 year ago

સંદીપ એ એની વાત રજૂ કરી દીધી...હવે શો અભિપ્રાય છે બધાનો?

હરિ... 8 year ago

@ssndeep ji....tame 1 var tamro vichar raju kar so....?? tame amne aabhar to kahi didho...have tamara vichar janavso...??

Ravina 8 year ago

ના જાગૃત.. તું નવી મુક.. અમે ત્યાં આવીએ... હાહા...

p 8 year ago

na jp m post delet na karai

Ssndeep 8 year ago

@શેફાલી , પોષ્ટ એમજ રહેવા દો , આજ બધાનો આયનો છે , ...... આઓ ફીર સે બૈઠે ક્લાસ કી વો લાસ્ટ બેંચ પર , શાયદ પુરાને દીલ મીલ જાય .... MB પર આવ્યો જ છુ અહીંના લેખકો કવિઓ ને માણવા તો બસ આપ લોકો ની દુઆ થી માણતા રહીશુ , મળતા રહીશું ... ધન્યવાદ ....

Ravina 8 year ago

જીગરી હજુ કોના અભિપ્રાય બાકી રહી ગયા? હાહા... યાર આને બધા જવાબ આપી દો... નહિ તો રાત સુધી અહીંયા જ રોકાવું પડશે....

jagrut Patel pij 8 year ago

તું પોસ્ટ ડીલીટ કરી દે ને યાર ..

Shefali 8 year ago

ઉભી રહે રવિના...હવે તો વાત પાર પાડે જ છૂટકો...પછી રમીએ બધા...કોઈ ની પોસ્ટ પર?

Ravina 8 year ago

આ જીગરી જો ને...

Shefali 8 year ago

agree with jagrut...koi ne jvabdari Levi nthi evu lage che...koi spast અભિપ્રાય નથી આપતું

Ravina 8 year ago

હે ભગવાન તો હું ભાગુ...

Shefali 8 year ago

@Rohit...tmaro સુવિચાર સખત હતો...?

jagrut Patel pij 8 year ago

તો ક્યારના શું પકડદાવ રમો છો બધા ..

Shefali 8 year ago

સંદીપ...I think tmare Kai kehvu Joi e

ધબકાર... 8 year ago

હું દુખી થઈ ગયો કોઈએ મને ગુલાબજાંબુ ના આપ્યા...હવે મારી sad પોસ્ટ ફાઇનલ...???

Ravina 8 year ago

હાહા... જાગૃત.. કોઈ ને કોઈ થી તકલીફ નથી...

jagrut Patel pij 8 year ago

સપોર્ટ થી યાર ...

Shaimee oza Lafj 8 year ago

tamara bdha na sport thi j aa sky bnyu ne rohit sir na ne rutul bhai na gudince thi

jagrut Patel pij 8 year ago

એ જ ને રોહિત ...

Shaimee oza Lafj 8 year ago

ne badha bhai baheno

jagrut Patel pij 8 year ago

શું નિરાકરણ લાયા હજુ સુધી ...ક્યારના એકબીજા જોડે પાસપાસ જ રમો છો ...એક કે તમે બીજો કે ના તમે કો ...અરે ડાયરેક્ટ ફેસલો કરો ને ..

Shaimee oza Lafj 8 year ago

sachhe ty di and bhavesh bhai and piyu di

p 8 year ago

hu tamara badha sathe shmat chhu ...

ધબકાર... 8 year ago

@jagrut...સાચી વાત છે...આ પોસ્ટ ના લીધે...મારા ભાઈ ની પોસ્ટ પર કોઈ ધ્યાન આપતું નથી...હા હા હા

Shefali 8 year ago

agree with Rohit...

ધબકાર... 8 year ago

@piyusha...@ssndeep...તમારે કઈ કહેવું હોય તો કહી શકો છો...અમે માત્ર અમારા વિચાર રજૂ કર્યા...એવું તો નથી કે હમેશાં સાચા હોઈએ...અમે પણ માણસ અને હું તો સમય...બરાબર ને...@Ravina...@shefali...@bhaveshbhai..@harita

jagrut Patel pij 8 year ago

શેફાલી આ પોસ્ટ જ ડીલીટ કરી દે ...એટલે શાંતિ

Shefali 8 year ago

mne બીજી વાત ની નથી ખબર પણ મારી પોસ્ટ પર સંદીપ ની comment thi mne issue nthi...AA Maro view che

હરિ... 8 year ago

ha....have aavi bhul na thavi joii e...

Shefali 8 year ago

ha pls...bdha no view necessary che...bdhu clear thavu Joi e...koi ne pan મનદુઃખ ના થાય એજ અગત્યનું

ધબકાર... 8 year ago

મારે તો નક્કીજ હતું હર્ષ નો પ્રસંગ હશે તો ગુલાબજાંબુ અને દુખનો હશે તો બારમાંના લાડવા...હા હા હા...btw સાચું કહો તો મારા માટે આ કોઈ મોટો ઇસ્યુ નહોતો થોડો સંકલન નો અભાવ અને સમજફેર...એટલેજ કાલથી હું બહુ ટેન્શન માં નહોતો...

Shefali 8 year ago

ખૂબ સરસ પિયુ...તમારી સમજશક્તિ માટે તો અમને હંમેશ maan રહ્યું જ છે...પણ સાચી વાત થી અમે અજાણ હોય એવું લાગે છે...

Ravina 8 year ago

ના એવું નહિ... દરેક ના વિચાર ને માન દી... તમને કઈ કેહવું હોય તો કહી શકો....બીજા કોઈ ને પણ...

p 8 year ago

j parivar ne mnjur a mne mnjur hu a parivar thi alag to nthi

Shefali 8 year ago

@સંદીપ...હવે તમારો થોડો પરિચય aapo બધાને

Shefali 8 year ago

@પિયુ...તમારે કઈ કેહવુ છે?

Ravina 8 year ago

ચલો તો મિત્રો..રાત ગઈ બાત ગઈ... ભૂલો ને આગળ વધો... આપણી એકતા કેટલી સમસ્યા દુર કરી શકે એ આપણે આજે જોઈ લીધું... ખૂબ નસીબદાર છું કે આ પરિવાર નો ભાગ છું... આભાર બધા નો....

હરિ... 8 year ago

@ssndeep ji....have tame kai bolso..?? tamaro vachar raju kro...tame su vicharo 6o te...

Shefali 8 year ago

agree with Bhavesh ji..

Ssndeep 8 year ago

@રવિનાજી ગાંધીને આપે આત્મસાત કર્યા છે આપનો પણ રીસ્પેક્ટ કરુ છું @શેફાલી , આપની તટસ્થતા સ્પર્ષે છે આપનો રીસ્પેક્ટ વ્યક્ત કરુ છું .... આપ દરેક મિત્રો ની વિશાળતા એ મારી અમુક ગ્રંથીઓ તોડી છે જે મારા માટે હંમેશાં ઉપકારક રહેશે ... ફરી દરેક ને દીલ થી નમસ્કાર ....

Bhavesh 8 year ago

ok sandeeobhai to tame comment kari sako ne charcha pan, a mudo badha visari jajo

Shefali 8 year ago

@ Shaimee...hu chokaas vachish

Shaimee oza Lafj 8 year ago

ne bhavesh bhai ae pn n joi

Ssndeep 8 year ago

ભાવેશભાઇ / રોહિતભાઈ આપની વાત સરઆખો પર આપની પરીપક્વતા ને સલામ .....પિયુષાજી હરીતાજી આપનો આક્રોષ કબુલ મંજુર પણ આજે આપના દીલની વિશાળતાને નમન ....

Shaimee oza Lafj 8 year ago

di ae mari book n vachi

Ravina 8 year ago

હા બધા એ વિચાર મૂકી દીધા છે.. હવે એમને એમનો નિર્ણય લેવાની છૂટ...

હરિ... 8 year ago

@ ssndeep ji... hu aasha rakhis k tame kai javab aapso....

Shefali 8 year ago

ohk piyu...to Kai biji vaat hti je amari jaan ma nthi evu lage che hve..

Bhavesh 8 year ago

i thinj have badha samay na barbad karo have emne vicharva do

ધબકાર... 8 year ago

@ssndeep...તમે જોયું હશે મેં તમને પણ સહજ લીધા છે...તમારે પણ એવુંજ કરવું જોઈએ...વાતાવરણ અને વ્યક્તિઓ જોઇ પછી વાત કરવી જોઈએ...ક્યાય પણ કશું પણ...એનાથી તમે દુખી થશો કોઈને દુખી કરશો...

p 8 year ago

me j coment ni vat kari a ssndeep samji gaya hase ..

Bhavesh 8 year ago

mari view pela pan clear hato je comment kari eno reply emne malyo chhe, have agal vadhavu hoy to comment su chhe te vichare ne agal vadhi sake

Ravina 8 year ago

અહીંયા દરેક નો સ્વીકાર છે.. જેમ અમારો થયો એમ દરેક નો થાય છે.. દરેક વાત કહેવાની રીત હોય .. દરેક વ્યક્તિ ધ્યાન રાખે છે કે કોઈ ની લાગણી ના દુભાય... એથી વિશેષ મને કંઈ કેહવું નથી...

Shefali 8 year ago

@સંદીપ તમે નવા છો ને તો તમારો અપૂરતો પરિચય હોય એટલે થોડું એવું લાગે ..એમ

ધબકાર... 8 year ago

મિત્રો અને સ્નેહીઓ... બધાના સ્વભાવ સાથે વિચાર પણ અલગ હોય...એટલેજ ક્યારેક કોઈક વાતથી કોઈ દુખી થાય એ જ વાત બીજી વ્યક્તિ સહજ રીતે લે...એટલે મને એવું લાગે કે દરેક વ્યક્તિએ પોતે એ સભાનતા રાખવી કે કોઇને દુખ ના લાગે...હજુપણ હું ઓછા ઓળખતા હોવ એમને જય શ્રી કૃષ્ણ જ કહું છું...કારણ કે મનભેદ ના થવો જોઈએ...

Shefali 8 year ago

ha pls @Rohit @ સંદીપ @ ભાવેશ જી...બધા જ વ્યુ આપો

Shefali 8 year ago

સાચી વાત પિયુ...તો personal comment ma thodi maryada rakhvi em j ne...

Ravina 8 year ago

@રોહિત બોલી શકો...

Ravina 8 year ago

જે પણ હોય મન માં વાત મુકો... સંદીપજી તમે પણ બોલી શકો... મન માં રાખી ને પરિવાર માં ના રહેવાય...

p 8 year ago

na mane kaij taklif nathi bs koi ni lagni na dubhvai ...majak masti ani jaga pr ane maryada pn ani jaga pr ..

Shefali 8 year ago

@ સંદીપ ...આ પરિવાર બધા માટે જ છે

Shefali 8 year ago

ખૂબ સરસ પિયુ...મતલબ તમને કોઈ તકલીફ નથી

હરિ... 8 year ago

ha...bhavesh ji...

હરિ... 8 year ago

ssndeep ji...tame comment kro.na nhi....pn 6ene...tmara sabdo tamare sachvi ne bolva joii e...

Bhavesh 8 year ago

harita bolvanai manai na hoy pan bhasha par sayam rakhjo ek bhai kahe chhe, ne જરૂર pade tya ej jibh ne talvar pan banavjo e pan bhai kahe chhe

Ravina 8 year ago

હા બધા કહી શકો...

ધબકાર... 8 year ago

@bhaveshbhai...@Ravina...@piyusha...@ssndeep...જય શ્રી કૃષ્ણ...હું કાંઈ બોલું??

Ravina 8 year ago

બહુ સાચુ કીધું દી... દરેક અહીં કોઈ ને દુઃખ ના લાગે એજ પ્રયત્ન કરે છે... એટલે સંદીપજી પરિવાર માં જોડાઇ એ તો આપણે પણ ધ્યાન રાખવું જ રહ્યું... અમે પણ પ્રયત્ન કરીશું ને તમે પણ....

p 8 year ago

ha bol ne harita ama puchhva nu na hoi

હરિ... 8 year ago

hu kai bolu...??

p 8 year ago

a parivar mara ekno nathi jo tamne yogya lagtu hoi to mane kai vandho nthi bs koi ne dukh na pahuchvu joia ..

Ssndeep 8 year ago

આભાર રવિનાજી ....

Ssndeep 8 year ago

ભાવેશભાઇ , એવો કોઈ ઈરાદો ન હોય ... હવે દરેક મેસેજ ને આપ મિત્રો એ રીતે જ જુઓ તો હુ વિરામ જ લેવો પસ્દ કરીશ ...... આભાર ભાવેશભાઇ ...

Bhavesh 8 year ago

tamne pan khushal jivan mate subhechha parivar તરફથી

Ravina 8 year ago

સંદીપજી આ પરિવાર બધા નો છે... કોઈ નવું જૂનું એવું નથી... અમારા થકી કે તમારા થકી કોઈ ને પણ ખરાબ લાગ્યું હોય તો ભૂલી ને હવે પછી થી આવું નહિ થાય એનું ધ્યાન રાખી આગળ વધીએ... દી તમારું શુ કેહવું છે?

Bhavesh 8 year ago

etle better chhe tame tamari rite khus raho ane amne amari rite rehva do

Bhavesh 8 year ago

to sandeep bhai am msg karine pan thes pohchej

Ssndeep 8 year ago

પરીવાર ને વિનંતિ કે આપને ઠેસ પહોચે એવી કોઈ ચર્ચા ની જરુર નથીં બસ આપ સૌ રોજની જેમ આનંદ કરતા રહો એ જ વિનંતિ અને શુભેચ્છાઓ ...

p 8 year ago

sani charcha karva mango chho ?

p 8 year ago

ha ravina bolo

Ravina 8 year ago

હું ખાલી મારી વાત મુકું છું... કોઈ પણ વાત હોય એમાં જો ચર્ચા થકી કઈ નિર્ણય લઈ શકાય તો આપણે વાતચીત કરવી જોઈએ... હું કોઈ ને force નહિ કરું... જો યોગ્ય લાગે તો...

Bhavesh 8 year ago

avi jav, paruvar na sabhyo ne na thodi hoy

Ravina 8 year ago

હું ચાલુ ગાડી એ ચડુ?

Bhavesh 8 year ago

ha e kahu darek banav sukhad na hoy pan dukhad banavne pan visari agal vadhavnu sikhavvama ave chhe ahi

Bhavesh 8 year ago

sahid hoy to 100 percent maro parivar shok manave, baki banela banavo ne maro parivar yad na rakhe

Ssndeep 8 year ago

એક નિર્દોષ ની શહીદી પર શોક મનાવા ગયા હોય એમ પણ બને .... !!!

p 8 year ago

k aj fari vavajodu lavvanu koi ??

p 8 year ago

kya gaya badha aj kem ny dekhata ...

હરિ... 8 year ago

gm...jsk...mara frd...bhai..beno...hahaha

jagrut Patel pij 8 year ago

કોઈએ નવી પોસ્ટ મૂકી હોય એ પણ જોઈ લેવી ..

jagrut Patel pij 8 year ago

શુપ્રભાત બધાને ...

Bhavesh 8 year ago

gm jsk all friends

Shefali 8 year ago

thnx kamlesh ji

Kamlesh 8 year ago

જોરદાર શેફાલીજી...

ધબકાર... 8 year ago

સારુ તો હું પણ જાઉં...થોડો એકાંતમાં...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

મારે આ જ કામ હતું થયું એક સે ભલે દો...એટલે કહ્યું કે તમે સાથ આપશો...

Ravina 8 year ago

હું તો જતી જ હતી..તમે રોકી.. પણ હવે જવ જ છું...

ધબકાર... 8 year ago

@Ravina...બીજા કોક પર કરત...પણ જો....@shefali...@piyusha...આ બંને નથી તો હવે બચ્યા માત્ર તમે...બાકી તો મારા વહાલા સ્નેહીઓ છે...હા હા હા

Ravina 8 year ago

તમે આ વિચાર કર્યો ને મને પેટ માં દુઃખવા લાગ્યું... મને માફ કરો.. બીજા કોક પર experiment કરજો...હાહા

ધબકાર... 8 year ago

@Ravina...આવો આજે હું જ જમાડું તમને...નવરો જ છું...એક experiment થઈ જાય તમારા ઉપર...હા હા હા

ધબકાર... 8 year ago

@Ravina...મારે રજા હતી...એટલે બહાર ગયો હતો...એટલે ગાયબ હતો...

હરિ... 8 year ago

chalo..kamlesh bhai...aaya...aaj ni nava juni kahiye....hahaha

Ravina 8 year ago

હા અમારે મંગળવારે રજા નથી હોતી રોહિત...શુ થાય?

Ravina 8 year ago

હાહા... જાગૃત...હા બોલો રોહિત

ધબકાર... 8 year ago

@jagrut...આ તો બહાના છે...બાકી સમય તો હોય જ...

jagrut Patel pij 8 year ago

હા તો એમને પણ કામ હોય બધા આપડા જેવા નવરા થોડી હોય ..

ધબકાર... 8 year ago

@Ravina...તમે રહો...આમપણ થોડી વાત બાકી છે મારે...

હરિ... 8 year ago

ha...rv di..tame pn jaav...badha j jaav...

હરિ... 8 year ago

ok..di...by... ame pn tamari post na guest j 6e...hahaha...

Bhavesh 8 year ago

savare xender thi mare લેવાના hata sara vichar pan ravina e key j na api

Ravina 8 year ago

ચલો હું પછી મળું...

Shefali 8 year ago

હરિતા ...guest che ghare..ane maru dhyan ahiya

ધબકાર... 8 year ago

આમપણ મને તો વિચાર સારા આવતાજ નથી...

Bhavesh 8 year ago

emj hovu joy e kadhe ne apne nikadi eva thoda soja apne

હરિ... 8 year ago

su di..bhagi jav 6o...ahiya raho ne....

Shefali 8 year ago

હાશ...ચલો alls well that ends well...pachi mlu bdha ne

Ravina 8 year ago

આ જીગરી ની પોસ્ટ છે હું તો નહીં જ જવ... તમારી પોસ્ટ હોય તો ભગાડવાનું.. બાકી આ બધું ખોટું...

Bhavesh 8 year ago

ne ha notification kaik map ma rakhjo hang na thay jay cell

Ravina 8 year ago

જીગરી કોઈ નારાજ નથી... ને કઈ એવું થયું નથી... મોટી મોટી વાતો ના કરો મને બીક લાગે છે... એમ થાય છે કે મારી ઉંમર ના હિસાબ થી મારા મગજ નો વિકાસ નથી થયો...હાહા...કઈ પણ હોય તો clear કરો ને ભૂલી જાવ.. ખેંચવા માં મજા નહિ...

Bhavesh 8 year ago

acp shaktiman bheja vagar na kam ma chhe

હરિ... 8 year ago

are me ahiya aavi gai..

Bhavesh 8 year ago

chhanumuna raho to ahi e su

Tiya 8 year ago

આજે તો મેળાવડો જામ્યો છે ....

Bhavesh 8 year ago

oyy dodha thav ma badha

ધબકાર... 8 year ago

@shefali...તમે જાઓ ને મહેમાન સાચવવા...આ શું નવાં નવાં તુક્કા લઈને આવો છો...જય જીનેન્દ્ર...

jagrut Patel pij 8 year ago

હોવ આવો એ બાજુ ..ચલ એયય હરિ પેલી બાજુ ...

Shefali 8 year ago

ha pan mne lage che k hve Bhavesh ji naraj che

હરિ... 8 year ago

ha..bhai..eto 6 j ne...lohi to pivu j pade

હરિ... 8 year ago

evu nai di...aapde aapdi ekta dekhadvani ahiya aa post pr rahine j....

ધબકાર... 8 year ago

@Harita...આમપણ આ...@Ravina...ડાહી છે એટલે કોઈકોઈ વાર હેરાન કરવા આવું ખોટું ખોટું બોલે...બાકી અમને ચાલે જ નહીં લોહી પીધા વગર...હા હા હા

Ravina 8 year ago

હા... ચલ હું આવું મારી થેલી લઈ ને... તારા ત્યાં... જીગરી..આજે મારી પણ વિદાય સમજ... આવજો મિત્રો... જાગૃત ને ત્યાં મળીશું...

Shefali 8 year ago

ACP nthi dekhata mne...emnu shu kehvu che?

હરિ... 8 year ago

ha...@rv di...tame ko ne to pn bhai na jaay..hahaha

jagrut Patel pij 8 year ago

અરે સિરિયસ થઈને શું થશે શેફાલી ...??

Shefali 8 year ago

em nai pan ek Navi vyakti na lidhe aapdi ekta na tutvi Joi e...

jagrut Patel pij 8 year ago

જો એને ના પસંદ હોય તો આપડે જતું રહેવું જોઈએ ...કેમ રવિના બરાબર ને

હરિ... 8 year ago

ha...bhai...sachi vat tamari...ne mare tamara banne sathe magaj khavano sabandh....hahaha

Ravina 8 year ago

હરિતા... હું કહી પણ શકું રોહિત ને... અમારે મોઢા પર કેવાનો સબંધ છે...

Shefali 8 year ago

lo bolo...to rho ahiyaj...jalsa karo

ધબકાર... 8 year ago

@shefali...મારા મુજબ ડિલીટ ના કરવી જોઈએ...એનું કોઈ મોટું કારણ નથી...

હરિ... 8 year ago

tame kai khotu kryu 6...?? to pa6i...

Ravina 8 year ago

તારી ઇચ્છા.. અમે ક્યાંક બીજે જતા રહેશું...

ધબકાર... 8 year ago

@Harita...તું જો તો ખરી અમારા વચ્ચેનો એકબીજાનું લોહી પીવાનો સંબંધ...હા હા હા

Shefali 8 year ago

ક્યારેક તો serious tha jagrut

હરિ... 8 year ago

hahaha...sachi vat...@rv di... @shefali di..su krva post delet krvi joii e...??

jagrut Patel pij 8 year ago

હા તો કરી દે અમારે બીજું ઘર મળી જશે ...હાહા

ધબકાર... 8 year ago

@Harita...આમપણ આ @Ravina...ખોટુડી છે...એક નંબર ની...હા હા હા

Ravina 8 year ago

હાહા.. જો હું મજાક કરવામાં માં માસ્ટર છું ને મેં એ સાબિત પણ કરી બતાવ્યું... કેમ કે તું માની પણ ગઈ....હાહા...

Shefali 8 year ago

pan મને લાગે છે કે આ પોસ્ટ મારે ડિલીટ કરવી જોઈ એ...તમારા બધા નું શું મંતવ્ય છે?

jagrut Patel pij 8 year ago

હા તો કોણે બોલાવી તને ..

હરિ... 8 year ago

ha..la...atyar sudhi koi ne blok krvani nobat j nhi aavi mare etle na j khabar hoy ne...

Shefali 8 year ago

Sorry guys thodi busy hti...

હરિ... 8 year ago

na..di...bhai...evu nhi. mane khabar 6...bhai sachu k 6 pn e rv di e tame to na hov evu to atu j....pn tame kidhu to hu amna badhi post pr aato marva javani j ati...aato tamara 2ne ni comment vachi etle jova ubhi raii...hahaha

jagrut Patel pij 8 year ago

લે લોકો રીયલ લાઈફ માં બ્લોક કરતાં શીખી જાય છે ને ...તને ફોનમાં બ્લોક કરતાં નહીં આવડતું ..

ધબકાર... 8 year ago

@Harita...મારે અહીં ખોટું બોલવાનો સવાલ નથી પણ સાચેજ આ રવિનાની કોઈ વાત નથી...બાકી તમે જાણો જ છો કે રવિના સાથે મારે બહું બને..

jagrut Patel pij 8 year ago

મારે તો જુદું જ થયું તું ...મે એક પોસ્ટ મૂકી તી વચ્ચે તો કોઈની કમેન્ટ આવી...એનું કેવું એમ કે આ પોસ્ટ મારી છે એમ ..બોલો હવે શું કેવાનું

Ravina 8 year ago

હાહા..હરિતા તને શું લાગે? તને જે લાગે એ સાચું...

હરિ... 8 year ago

ha...@jp..e to 6 j pn mane e blok krta nai aavdtu...

હરિ... 8 year ago

he..sache...bhai...@rv di sachu k 6e...k tame banne mane banavo 6o...?? hee....?n

ધબકાર... 8 year ago

@Ravina...તમે એવું નથી કહ્યું અને કહ્યું હોય તો યાદ નથી મને...અને તમારી સાથે તો મારો જળો જેવો વ્યવહાર છે...હા હા હા

Bhavesh 8 year ago

saru chalo mitro kame lagu hasta ramta raho

હરિ... 8 year ago

pa6i e bhai kai na bolya.....hahaha...@rv di...badha thi j thaki javay...nai...evu ko ne badha mara mathe j padya 6...hahaha

Bhavesh 8 year ago

ne hu તમારી હાહાહા

Ravina 8 year ago

રોહિત મારી વાત કરે છે હરિતા....

jagrut Patel pij 8 year ago

અને જો બહુ બોલે તો બ્લોક નું ઓપ્શન તો હવે છે જ ને ..

ધબકાર... 8 year ago

@Harita...આ હકીકત છે અને અહીં MB માં જ બન્યું છે...ત્યારથી હું એમની પોસ્ટ like કરું છું...કોઈવાર ભૂલથી જ comment કરતો હોવ છું...ભાગ્યે જ

હરિ... 8 year ago

@jp...me pn javab aapyo ne maylu e pn javaab aapyo...

Bhavesh 8 year ago

savare mane tagdi mukyo hato

Bhavesh 8 year ago

tame to badha thi thako chho @ravina

હરિ... 8 year ago

ha...but thodo time to lage ne.. @bhavesh ji...@bhai...hee....tamne pn koi aavu kai jaay...vat gare thi niche nai utarti...

Ravina 8 year ago

હા તો હરિ એ સાચું જ છે.. હુંય થાકી જવ છું... હાહા...

jagrut Patel pij 8 year ago

તો હું શું કરું એવું ના કેવાય તારે ...

ધબકાર... 8 year ago

comment કરી મારી પોસ્ટ ખરાબ નહી કરવાની...એટલે હું કોઇ માટે સારો હોવ તો કોઇ મને ખરાબ પણ કહે એમાં કાંઈજ નવું નથી...અને આ સત્ય વાત છે...

હરિ... 8 year ago

ha...ho...evu j 6e..jaldi jaldi..type krva ma....evu kav 6u k mari post pr 1 bhai ni evi comment aavi k hu to thaki gyo comments vachi ne....

ધબકાર... 8 year ago

હવે હું મારીજ વાત કરું...મેં કોઇની પોસ્ટમાં comment કરી હતી એ એમને ના ગમી...એમણે મને સ્પષ્ટ કહ્યું કે તમારે like કરવી હોય તો કરવાની પણ...

Bhavesh 8 year ago

jagrutbhai mane kaik evu yad chhe

Bhavesh 8 year ago

a harita kale to tame keta hata ne onky gujarati type

ધબકાર... 8 year ago

આમપણ એક ઓપ્શન છે બ્લોક...બહું કોઇ misbehave કરતું હોય તો બ્લોક કરવા...પણ શોક જરૂરી નથી કોઈ વાત માટે...

jagrut Patel pij 8 year ago

સરખું શાંતિથી ટાઈપ કર તો કંઈક ખબર પડે અહીં ...

હરિ... 8 year ago

ha...pa6a 1 bija bhai...aavya ta mari post pr emne comment vachi ne thaki gya ta...bolo bave su krvanu... hahaha

ધબકાર... 8 year ago

એ ભાઈ બધી પોસ્ટ ઉપર આવુંજ કરતા હતા...મને એવું લાગ્યું કે આપણે એમની ચર્ચા ના કરવી જોઈએ...

ધબકાર... 8 year ago

હું કામથી બહાર હતો full ડે...એટલેજ ના દેખાયો...આ તો જોયું કે કાંઈક વાવાઝોડું આવ્યું છે...એટલે મારા મત મુજબ એ ભાઈને highlight થવું હતું...

p 8 year ago

na na rohitbhai su kam naraj thai bhai a to kam ma hse pachha avi jase hamna

હરિ... 8 year ago

bhai....oo...bhai...hu jamva ni aakhi pelt aapu mara bhag ni...chalo ne...pa6a...aavo...ne...jaldi...ho...

Bhavesh 8 year ago

ooo rohitbhaiiiiiiiii

Bhavesh 8 year ago

hase rohitbhai kan pakdi sorryyy motabhaiiiiii

હરિ... 8 year ago

me to ene simmi di ni post pr kevani ati pn bhavesh ji game ene kidhelu etle me kai na boli k e samji jase...pr bhai ne aapde kai na bolya etle favti mali gai ti..

Bhavesh 8 year ago

have jo rohitbhai mara thi naraj thaya

p 8 year ago

are rohitbhai hamna thi to mare roj jagda thai chhe koi na ne koi nibsathe

p 8 year ago

bhaveshbhai tamari vat sachi tyare me tamaru man rakhi ne kai notu kidhu pn kal harita a kidhu k a no behaviour kharab hatu ane aje ani coment na shabdo ..etle mare kahevu padyu ...

ધબકાર... 8 year ago

શોક મનાવો સતત યાદ કરીને...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 year ago

have mari request chhe parivar ne e vat par charcha na કરે

હરિ... 8 year ago

ha...bhavesh ji...jo tha khatam...huaa...

Bhavesh 8 year ago

gulab jamun ne dhokla jevu kai banyu nathi rohitbhai maf karso

Bhavesh 8 year ago

harita ben samju manas ej kahevay have agal વધે juni charchao na kare

ધબકાર... 8 year ago

@piyusha....હવે ખુશ હોવ તો મને ગુલાબજાંબુ અને ઢોકળા...

હરિ... 8 year ago

ene siimi di sathe pn evu j kryu 6...emni kavaay 2 vari post ma...

હરિ... 8 year ago

ha....di...mane pn kbabar 6...

Bhavesh 8 year ago

ben samji saku tamari sathe miss behaviour karyu hatu sandipbhaie etle a akrosh hovo svabhavik chhe

p 8 year ago

badha no khub khub abhar k mari vat thi sahmat thaya ...bhaveshbhai tamaro vishesh abhar...

હરિ... 8 year ago

ha..to...aavjo...aapde koi ne kai kaheta pela vichar vanu k aapn ne koi aavu kese to aapn ne gamse....to j koi ne kahevanu...badha sarkha na hoy...k sabhadi le....koi to javab aape j....

Bhavesh 8 year ago

sandeepbhai jav chho tamne rokto nathi, ne tame reply pan na apta, pan etlu gathe bandhi lejo tame jene sabdo matharvanu kaho chho , pan tya tamaro attitude dekhay chhe , pahelaj comment ma me tamne chetvya hata ke badhana nature sarkha na hoy pan tame samjya nahi, baki સાહિત્ય no bhandar chho to felavo karjo ahi nahi to bije, avjo

Ssndeep 8 year ago

આવજો મિત્રો ... દીવાલ @શેફાલીજી ની છે એટલે વિષેશ સોરી ...@પિયુષાજી આપને પણ વિષેશ સોરી ... બાકી બધા મિત્રોને થોડી થોડી સોરી .... અચ્છા ચલતા હુ દુવાઓ મે યાદ ભી ના રખના ....

Ssndeep 8 year ago

ઓહહહહહ ફરી ગજબ થય ગયો ,... નજર રાખવી પડે અને નજરઅંદાજ પણ કરવી પડે એ મને આત્યંતિક લાગે છે , આગળ ક્યાય પણ એવુ કઈ લખ્યુ નથી જ અને અહીં પણ નથીં જ લખ્યુ પણ અર્થ અને અર્થઘટન ખોટુ થયુ ... એ જ વાત પોષ્ટ રુપે મુકી હોત તો કદાચ આપ લોકોએ વધાવી લીધી હોત કેમકે આપ મિત્રો પણ આમ રુજુ પોષ્ટ કરો જ છો , કરવી જ જોઈએ આ સાહિત્ય જ છે છતા અહી જે વિરોધ નો સુર ઊઠ્યો એ આપનો બહુમતિ નો છે તો સરઆંખો પર .... હવે થી મારી ક્યાય પણ , કોઈપણ કોમેન્ટ નહી આવે એ પ્રોમીસ ...કેમકે વિચારીને લખવુ કે ખોટા શબ્દો મઠારવા મને ન ગમે ...

jagrut Patel pij 8 year ago

જો આજે થોડા અલગ જોજે ..એક મિનિટ હો

હરિ... 8 year ago

joya ho...raj jov 6u j...

jagrut Patel pij 8 year ago

તે સાપ શોધવામાં... નજારો જોવાનું ભૂલી ગય ..જરા જો સૂર્યના કિરણો કેટલાં મસ્ત દેખાય ..

હરિ... 8 year ago

saru jaa...maff kryo...but aa dp ma road pr sap nai dekhato....hahaha

jagrut Patel pij 8 year ago

અરે ભૂલ થઈ ગય મારી બસ ...માફ કર મને

હરિ... 8 year ago

bhai....jai shree krishnaaaa...

Tiya 8 year ago

jay Shree karishna rohitbhai ...

હરિ... 8 year ago

to su kam jp te evu kidhu k ene gulaabjabu kevay...?

ધબકાર... 8 year ago

ફરી મળીએ...મિત્રો અને સ્નેહીઓ...સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

khabar Che dear gukabjabu કહ્યું છે તે

હરિ... 8 year ago

na...etlu badhu mane hasvu aave 6...

હરિ... 8 year ago

commt ne like ni tiya...cmmt vach

jagrut Patel pij 8 year ago

એને ગુલાબજાંબુ કેવાય ...

હરિ... 8 year ago

?? pelt ma jevu mukyu k moda ma...bhai e joi ne to mara thi revayu j na...hahaha

હરિ... 8 year ago

ha...bhai...sabdo na ban chalava na...ne me 6 ne aaje j gukabjabu khadha....??

ધબકાર... 8 year ago

@piyusha...વધુ જાણે....પણ આ વાવજોડામાં ગુલાબજાંબુ અને ઢોકળા વરસે તો સારું...હા હા હા

Tiya 8 year ago

hahah પણ આ શેના વાવાઝોડા ની વાત થાય તે નઈ kahabar હો ....

ધબકાર... 8 year ago

ગુરુ કરતા ચેલા સવાયા હોય...અને તમે તો બે છો...એટલે અઢી થશો...બિચારુ કોઈ તમારા શબ્દોથી જ મરી જાય...હા હા હા

હરિ... 8 year ago

ha...bhai..ame tamari aagad kai nhi...

Tiya 8 year ago

અમે તમારી તોલે ના આવીએ રોહિતભાઇ ....

ધબકાર... 8 year ago

@piyusha...તો મારી વાત એક્દમ કહ્યા વગર સમજી જાય છે...મારે તો બહુ સાચવવું પડશે....હા હા હા

ધબકાર... 8 year ago

@tiya...@harita...મારી સીટ સાચવવાની હું ના હોય ત્યારે...

હરિ... 8 year ago

vavajodu pn aavse ne vakhat aavye...sunami pn ame lavi sakiye 6...kem piyu di...hahaha

હરિ... 8 year ago

tmne je lage 6 e...hahaha...@bhai

ધબકાર... 8 year ago

ઝાંઝવા ના નીર કે વાવાઝોડું...આ શું આવ્યું @shefali...@bhaveshbhai...@piyusha...@harita..

Shefali 8 year ago

જાગૃત ની પોસ્ટ પર આવો ACP

હરિ... 8 year ago

di...sachi vat...

p 8 year ago

shefali ji sorry tamari post pr avu lakhu chhu pn a bhai ne jara k vu padse avu mane lagyu..

p 8 year ago

thoda divas thi ame tamne nazarandaz kariye chhiye ano matlab a nathi k ame badhu am j sambhdi laisu ..

p 8 year ago

oooo mr...jara mo sachvi ne bolo...

Ssndeep 8 year ago

એ ભીનાશ ની લાલાશ , એ મુસ્કુરાવુ , રીસાવુ , મનાવુ , ખીજાવુ થી એ અ્ગડાતુ બલખાતુ શરમાતુ લહેરાતુ આડી તિરછી નજરે જોઈ લેવુ , એમ જ અનજાણ બની અડી લેયને રામાંચિત ...ઉફફપ એ વિસરી જ જવુ છે જો તુ આમ અલ્લડ યાદ ન અપાવ્યા કરે તો ....

Tanvi Tandel 8 year ago

ખૂબ સરસ

Shefali 8 year ago

ha evu j karish...Ketan ji ne yaad Kari laish etle mast smile aavi jashe☺️

Ketan 8 year ago

હાહાહા....સાચી વાત ભાવેશભાઈ...

Shefali 8 year ago

hahaha Ketan ji@ ACP Bhavesh ji

Bhavesh 8 year ago

pan ek kam mast thayu anathi ketanbhai, have shefaliji selfie leta artificial smile nahi lave tamne yad karse etle automatic avi jasw

Ketan 8 year ago

થોડુંક ટૂંકું કરી નાયખું...હાહાહા

Shefali 8 year ago

આભાર ભાવેશ જી@ ACP

Shefali 8 year ago

આભાર કેતન જી...પણ આ સેલ્ફિજી...??

Ketan 8 year ago

વાહહહ સેલ્ફીજી

Shefali 8 year ago

આભાર જાગૃત...

Shefali 8 year ago

જીગરી હવે હું વિસરવા જ નઈ દવુ...

Shefali 8 year ago

આભાર @Ashk

Tiya 8 year ago

wah didi mast ....

Ravina 8 year ago

હું વિસરુ ને તું વિસરાય એ ક્યાં શક્ય હવે...!

Ashq Reshammiya 8 year ago

waahhhhhhh.....આ ઝાંઝવા નું નીર નથી , તો પણ તું, કેમ આમ તરસે છે...!? aflatun...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now