શીખ્યું બધું ગુજરાતી માં હવે આવ્યું અંગ્રેજી ''
       ''જન્મ ગુજરાત માં અને ભણે અંગ્રેજીમાં ''
            બોલે ગુજરાતી ને લખે અંગ્રેજી ?
                  ''આવું તે  કંઈ  હોય ??''
        ''આવડે ગુજરાતી તો બનેે લાખેેેશરી ,
          આવડે અંગ્રેજી તો કહેવાય ભણેેશરી ?
                     '' આવું તે કંઈ હોય ??''
        જમવાનું  ગુજરાતી ને '' MENU ''  અંંગ્રેજી ,
        ચૂકવાય રોકડા ને કહેવાય એને '' BILL '' ?
                       ''આવું તે કંઈ હોય ??''
            કરે પ્રેમ ને કહેવાય  '' I LOVE YOU '' ,
       લખે પ્રેમ પત્ર ને કહેવાય '' MESSAGE '',
                       ''આવું તે કંઈ હોય ??''

Gujarati Quotes by jagrut Patel pij : 111035286
jagrut Patel pij 8 year ago

બસ હવે તો ખબર પડી ગય ને ..તો જસ્ટ ઈમેજિન ...વાયરસ આવે તો ફોરમેટ મારી દેવાની મેમરી ...પછી નવું version આવે એટલે અપડેટ કરી દેવાની ..

હરિ... 8 year ago

hahaha...maru evu j 6e..vat jaldi palle nai padti....to to koi odkhat na..badha mukhota lagavi ne farat....

jagrut Patel pij 8 year ago

હા બસ એમ જ ...જસ્ટ ઈમેજિન

Maylu 8 year ago

hahaha...jagrut just imagine...

jagrut Patel pij 8 year ago

બધું કેમ કેમ શું કરવા કરે યાર ...ખાલી ઈમેજિન કર કેવી દુનિયા હોત એવું હોત તો ...

હરિ... 8 year ago

કેમ...?? માણસ માં..

jagrut Patel pij 8 year ago

એ હરિ જેમ આ મોબાઈલમાં અપડેટ કરીએ એટલે નવું version આવે એવું માણસ માં હોત તો કેટલું સારું .. નઈ

હરિ... 8 year ago

સુ...?? પ્લેન જેમ....હા...બોવ જ મને તો જાણવા મળે...

jagrut Patel pij 8 year ago

બહું શબ્દો મળે નવા કદી સાંભળ્યા કે જોયા ન હોય એવા ..

jagrut Patel pij 8 year ago

ઓહહ એ તો છે ...આજે તો બપોર નો ટાઈમ પ્લેનની જેમ ગતો રહ્યો ..ધ્યાન આપ્યું જરા ..

હરિ... 8 year ago

નવા નવા શબ્દો ખબર પડે..

હરિ... 8 year ago

બોલી બધા ની અલગ અલગ..

jagrut Patel pij 8 year ago

આવું એટલે કેવું ..

હરિ... 8 year ago

hahaha...કેવુ છે..નઈ..!! અમારે તો રોજ જ આવુ કે...

jagrut Patel pij 8 year ago

મેં પણ પહેલી વાર જ સાંભળ્યું

હરિ... 8 year ago

ugansi....chalyo....hahaha...

jagrut Patel pij 8 year ago

હોવ બપોરે સૂવાનો કંટાળો આવે એમ પણ ...અહીંયા હોઈએ તો કંઈક શીખવા મળી જાય ..

Maylu 8 year ago

હા સાચે ...@ હરિતા ...1st time j shambhdyu...

Maylu 8 year ago

હવે @ harita તું ઉઠી ગઈ ને એટલે mb તને અને જાગૃત ને સોંપ્યુ ...સાચવજો હો ...હા હા હા ...અમે સુઈ જઈએ ...bye ..

હરિ... 8 year ago

સાચે...??..@maylu..

jagrut Patel pij 8 year ago

અને હા ઘરે જ બનાવેલો ...હરિ

jagrut Patel pij 8 year ago

હા આજે તો બધાને મજા પડી ગય ..

Maylu 8 year ago

હા હા હા ....પહેલી વાર સાંભળ્યુ આવું તો ....

હરિ... 8 year ago

બનાવેલો*

હરિ... 8 year ago

હે...સાચે...ઘરે બનન

હરિ... 8 year ago

હા હા હા...ઊઠવાની જ નતી...આતો દુકાને આવાનુ થયુ ને એટલે....તે સાંભળ્યું હશે ને...ખાધેલો બ્રા્હમણ ને પીધેલો, ગરાસીયો કશા કામ ના નઈ.....હા હા હા

Maylu 8 year ago

વાહ જાગૃત ...શ્રીખંડ ...મસ્ત...કાગડાઓને મજા પડી ગઈ હશે ને ...હા હા હા ....

jagrut Patel pij 8 year ago

અમારે શ્રીખંડ પૂરી હતી ...એ પણ ઘરે બનાયેલો શ્રીખંડ ...હો

Maylu 8 year ago

@ હરિતા તો જાગી કેમ સુઈ જા પાછી ...હા હા હા ...

હરિ... 8 year ago

હા...દુધ પુરી ખાઈ ને સુઈ જ ગઈતી...

jagrut Patel pij 8 year ago

તું એકલી જ સૂઈ ગય લાગે ..હું તો અહીયા જ છું ..હાહાહા

હરિ... 8 year ago

બધા દૂધ પુરી ખાઈને સૂઈ ગયા...

jagrut Patel pij 8 year ago

આજે કોઈ દેખાતું નહીં બધા કંઈક ગુમ થઈ ગયા ..

હરિ... 8 year ago

હા...એવુ જ...

jagrut Patel pij 8 year ago

ઉંઘણસી ...

હરિ... 8 year ago

આપણ ને પણ...હાહાહા

jagrut Patel pij 8 year ago

મારા બસ અંગ્રેજી માં જ વધારે આવતાં બાકી વિષય માં એવરેજ ...પણ વિજ્ઞાન માં જરાય રસ નહીં ચાલુ ક્લાસે ઉંઘ આવે એમાં તો ..હાહાહા

હરિ... 8 year ago

આયા હશે...બોવ યાદ નહિ...હા હા હા ના અમુક વાર જ

jagrut Patel pij 8 year ago

મળિયે ભાવેશભાઈ ..

jagrut Patel pij 8 year ago

એકવાર જ તો બીજા વિષયમાં વધારે આવતાં હશે વધારે ...

Bhavesh 8 year ago

સારુ chalo mitro have raja apo

હરિ... 8 year ago

મારે પણ 1 વાર આયાતા..વધારે ગુણ....હા હા હા

jagrut Patel pij 8 year ago

ઓહહ એવું ..હરિ

Bhavesh 8 year ago

ne amuk gujarati word pan eva chhe je અંગ્રેજી ma vaky bane to gujrati na sabd

jagrut Patel pij 8 year ago

હા સત્ય હકીકત છે એ ...મેં તો કયું જ હમણાં મારી સૌથી પ્રિય ભાષા અંગ્રેજી છે ..મને સ્કૂલમાં સૌથી વધુ ગુણ એમાં જ આવતા આખા વગૅમા...

હરિ... 8 year ago

હા....એવુ જ છે..@bhavesh ji...આપણ ને ખબર પણ નહિ કેટલુ અગ્રેજી બોલીએ છે...

Shefali 8 year ago

અમુક વાર મને અંગ્રેજી શબ્દો ગમે કારણ કે બહુ શોર્ટ માં જે વાત કેહવાની હોય એ પતી જાય...

jagrut Patel pij 8 year ago

જો આ વાવાઝોડું પાછું આયું ...હાહાહા

jagrut Patel pij 8 year ago

જો કે અંગ્રેજી ભાષા પણ શ્રેષ્ઠ જ છે ...

Bhavesh 8 year ago

આદત nahi pan e apnama bhali gaya chhe roj na જીવન ma

jagrut Patel pij 8 year ago

શું થાય આપણને આદત જ એની થઈ ગય એટલે નો છૂટે ..

Bhavesh 8 year ago

ha pan amuk અંગ્રેજી sabdo ghar kari gaya chhe, je khaber pan nathi raheti ne bolay jay chhe

jagrut Patel pij 8 year ago

જો બહારના લોકો અહીયા ફરવા આવે એમના દેશ માઈલો દૂર ..તોય એ એમની માતૃભાષા ના છોડે તો આપણે અહીંયા રહીને આપડી માતૃભાષા છોડાય ???

Bhavesh 8 year ago

are jagrutbhai gujarati type ma લોચા thay chhe, baki sabdo ma ne vichar ma mari gujaratij chhe

Shefali 8 year ago

માતૃભાષા આપણને આપણા મૂળિયાં જોડે જોડી રાખે છે...

jagrut Patel pij 8 year ago

તોય બધાં તો નથી સમજતાં ..

Bhavesh 8 year ago

khub saras vat samjavi jagrutbhai

jagrut Patel pij 8 year ago

બસ એ જ કવ છું હું

Shefali 8 year ago

હા એતો છે જ... માતૃભાષા આપણ ને આપણી સંસ્કૃતિ જોડે જોડી રાખે છે

jagrut Patel pij 8 year ago

શીખવાની ક્યાં મનાઈ છે ..પણ એના આગળ માતૃભાષા ને તુચ્છ નો સમજાય ..

Shefali 8 year ago

અંગ્રેજી ગ્લોબલ લેન્ગવેજ છે એટલે એ ને તો શીખવી જ રહી...ખપ પૂરતી તો આવડવી જ જોઈ એ...પણ માતૃભાષા એ માતૃભાષા

jagrut Patel pij 8 year ago

ક્યાં આવું ..હાહા

હરિ... 8 year ago

કામ આયુ...

jagrut Patel pij 8 year ago

એ તો મારાથી પણ જલદી ના લખાય ...એ તો ચાલે જરૂરી એ છે કે આપડે લખીએ છે ..

હરિ... 8 year ago

હા...ઈતો છે જ...

jagrut Patel pij 8 year ago

એટલે વ્યક્તિ એ કોશિશ તો કરવી જ જોઈએ એમ ...

હરિ... 8 year ago

બસ ખાલી નોટ મા લખીએ એવુ જલદી જલદી નઈ લખાતુ...?

હરિ... 8 year ago

એટલે...??

jagrut Patel pij 8 year ago

બહુ જ સરસ કોશિશ તો કરવી જ રહી ..

jagrut Patel pij 8 year ago

શું થાય એ તો નો આવડે એમાં તારો શું વાંક ...હાહાહા

હરિ... 8 year ago

હવેથી હુ કોશીશ કરીશ ગુજરાતી મા લખવાની....

હરિ... 8 year ago

hahha....dobi...j 6u....keva krta krvu bhalu...hu j nhi gujrati ma type nhi krti ne...pa6i gyan aapva bethi...

હરિ... 8 year ago

hahaha...to have aapde bane tya sudhi gujrati ma bolvanu ne...sorry...ni jagya ne mane maf kro....ne....tq....jagya e....aabhar...

jagrut Patel pij 8 year ago

ખરુ ખરુ

Kamlesh 8 year ago

એનું એક કારણ એ છે મિત્ર કે આપણે ગુજરાતીઓ "કહીને નહીં અપીતુ કરીને બતાવવામાં માનીએ છીએ "....ખરુંને ???

jagrut Patel pij 8 year ago

હા બસ એ જ પણ ...અમુક લોકો ને એવું કે અંગ્રેજી આવડે એટલે અમે બહુ મોટા ..અને ગુજરાતી વાળા એટલે તુચ્છ ..પણ એને એટલી ખબર નહીં દુનિયામાં સૌથી વધારે ગમે તે જગ્યાએ ગુજરાતી જ આગળ હોય છે ...

Kamlesh 8 year ago

પણ એનો મતલબ એમ નથી કે અગ્રેજી ખરાબ છે...હો મિત્ર ...અને એવું પણ નથી કે એ ના બોલાય....દરેક ભાષાનું પોતાનું આગવું સ્થાન અને સંસ્કૃતિ છે ...@ તમે જાણો છો ??? અંગ્રેજી ભાષામાં તુંકારવાચક કોઇ શબ્દ જ નથી ...કોઇપણ વ્યક્તિના સંબોધનમાં "યૂ" શબ્દ વપરાય છે...પછી તે કોઇપણ ઉંમરનું હોય...અને દરેક ભાષાનું જ્ઞાન હોવું પણ એટલું જ જરુરી છે ,તો જ તમે એ સંસ્કૃતિ વિશે જાણી શકશો...બસ આપણે એ શિખેલી ભાષાનો દંભ કે આડંબર ના કરવો...જરુર પડે એનો ઉપયોગ કરવો .પણ દેખાડો કરવા કતઇ નહીં ....અને ખાસ દરેક ભાષાનો આદર સન્માન કરવું.

jagrut Patel pij 8 year ago

પછી એમનું શુઉઉઉ નીકળી જાય ....હાહાહા

Kamlesh 8 year ago

હા હા હા હા ...જો કૂતરાને અંગેજીમાં "શુઉઉઉ શુઉઉઉ" કરીને ભગાડવા ગયા તો સામું વળગશે....

jagrut Patel pij 8 year ago

બસ આપડે એવું જ જોઈએ ...ગુજરાતી સૌથી બેસ્ટ

Kamlesh 8 year ago

વાહ...જાગૃત ભાઈ વાહ...સાચી માતૃભાષા ભક્તિ ....@ પણ મારા પ્રેમપત્ર તો શુદ્ધ ગુજરાતમાંજ હોય છે હો....હા હા હા હા

Maylu 8 year ago

હા હા હા ....એવું જ એવું જ....

jagrut Patel pij 8 year ago

અને જો કૂતરું પાછળ પડે તો અંગ્રેજી નહીં ...હડે હડે જ યાદ આવે ..

jagrut Patel pij 8 year ago

હા હો એકદમ સાચી વાત ...

Maylu 8 year ago

અને હા mix અંગ્રેજી તો રહેવાનું જ ...હા હા હા...

Maylu 8 year ago

હા હા હા ...જાગૃત ..ગમે તેવું અંગ્રેજી આવડી જાય પણ સપના તો ગુજરાતી મા જ આવશે....હા હા ...

jagrut Patel pij 8 year ago

બસ એની જ વાત છે અહીંયા ...તમને ખબર નહી હોય પણ મને સૌથી પ્રિય અંગ્રેજી વિષય છે ..પણ જ્યાં વાત ગુજરાતી ની આવે ત્યાં અંગ્રેજી પણ ભૂલી જવાય..

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@jagrut...પણ મેં જોયું છે કે અત્યારે લોકો આંધળા બની ગયા છે અંગ્રેજી પાછળ...મેં ઇતિહાસ સમજ્યો ત્યાં કોઈપણ મહાન વ્યક્તિત્વ એવું ના દેખાયું જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ માત્રુભાષામાં ના લીધું હોય...

jagrut Patel pij 8 year ago

અરે ખબર છે યાર ...હાહાહા આ તો જરા બે ઘડી મજાક

ધબકાર... 8 year ago

એ માત્ર એક ડહોળ હતો...વ્યંગ..

jagrut Patel pij 8 year ago

તો આ પહેલાં શું હતું

ધબકાર... 8 year ago

@jagrut...હું મૅક્સિમમ ગુજરાતમાં જ લખું છું...ગુજરાતી લખવા કે બોલવામાં શરમ ના આવવી જોઈએ... મારા બંને બાળકો ગુજરાતી માધ્યમમાં જ ભણે છે...હું જાણું છું અંગ્રેજી જરૂરી છે છતાં એ પણ જાણું છું કે એ બધું પામી શકશે...મારા મુજબ બાળકોનું પ્રાથમિક શિક્ષણ માત્રુભાષામાં જ હોવું જોઈએ...

jagrut Patel pij 8 year ago

ગુજરાતીમાં લખવામાં શરમ આવે.. રોહિત

ધબકાર... 8 year ago

it happens only in india....હા હા હા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now