#KAVYOTSAV
વિષય: લાગણી
હું..એક માં....
હું જ સખી..હું જ પ્રેમિકા...
હું જ પ્રેમ ના રૂપ માં વાસના થી ડરું છું....
હું જ ભક્તિ... હું જ આસ્થા...
હું જ મંદિર માં પ્રેવશતા રાક્ષસ થી ડરું છું...
હું જ શક્તિ.. હું જ સબળા...
હું જ બળશાળી ના વેશ માં નામર્દ થી ડરું છું...
હું જ દેવી... હું જ દુર્ગા...
હું જ માનવ ના દેહ માં દાનવ થી ડરું છું...
અંતે..
હું જ જનની... હું જ માતા...
હું જ મારી 'લાડો' ને પેદા કરતા ડરું છું....