સૂર્ય ઉગ્યો ને સૃષ્ટિ માં નવચેતન ચેત્યુ ..
મીઠી નિંદરમાંથી હું ઝબકીને ઉઠ્યો ...
ત્યાં તો ,આંખો ને એક ર્દશ્ય દીસ્યુ ...
માવતર ,નું એ સ્નેહ ભરેલું
'' સ્મિત '' મીઠું ...
જોતાં જ આળસ અંબર ઉડી...
દહાડો મુજનો આખો એવો ખીલ્યો જાણે ,
ખુશીઓ કેરો મેઘ વરસ્યો ...