Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav


મેં સંબંધ માત્ર સ્વાર્થના
બનતા જ જોયા છે
એવું પણ નથી...!!!

ક્યાંક  નિસ્વાર્થ  ભાવે 
નદીને સમુદ્રમાં  મળતી
પણ જોઈ જ છે...!!!

સબંધો માં માત્ર મેળવવું
અને મેળવી જ લેવું સદા
એવું પણ નથી...!!!

ત્યાગ અને સમર્પણમાં
એને મેં ભળતા
પણ જોયા જ છે...!!!

મેં અળગા થયી ને પ્રેમ
ભૂલતા લોકો જ જોયા છે
એવું પણ નથી...!!!

રાધા કૃષ્ણ જેવો અમર
અને પૂર્ણ પ્રેમ
પણ જોયો જ છે...!!!

સંબંધો નિભાવતા માત્ર
મીઠા બનતા જ જોયા
એવું પણ નથી...!!!

આ જ નદીને ખારાશમાં
ભળી વિલીન  થઈ જતાં
પણ જોઈ જ છે...!!!


#sweetbeatfrdzzzzz

સદા ખુશ રહો.... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Quotes by ધબકાર... : 111032824
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now