હવે તને જોવાનો કોઈ અથૅ નથી. મને સમજી સકે અેવુ તારુ દિલ નથી. તુ તરછોડયા કરે અને હું આવ્યા કરુ એ હવે મને મંજુર નથી. ભલે હું હારયો અને તુ જીતી પણ મારી હાર જેવો દમ તારી જીત માં નથી. નસીબદાર છે અે જેને તુ મળી. પણ એમા હું શું કરી શકુ?
તને પામી શકુ અેવી એકેય રેખા મારા હાથમાં નથી. હું જોઉં તને તું જુવે બીજાને તેથી જ તને જોવાનો કોઈ અથૅ નથી. હું લખું અને તું વાંચી ના શકે અને કદાચ વાંચે તો સમજી ના શકે એવી મારી આ ગઝલ નો કોઈ અથૅ નથી..........