તે ક્યારેય વિચાર્યું છે... આપણા સંબંધ નું નામ શું છે ... પ્રેમ... જરૂરત... લાગણી... એહસાસ... ઈચ્છા ...પસંદગી કે પછી જે સંબંધ આકાશ નો ધરતી થી છે... વરસાદ નો રણ થી છે... હકીકત નો સપનાઓ થી છે... દિવસ નો રાત થી છે... આ ક્યારેય એક બીજા ને મળી નથી શકવા ના... તો પણ એક બીજા વગર અધૂરા છે... કદાચ એવો જ સંબંધ તારો અને મારો છે..........