The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિચારવા દો જેને જે વિચારવું હોય તે,
જરૂરી નથી કે દરેક વ્યક્તિ આપણી વાસ્તવિકતા સમજવાના લાયક હોય...!!!
એક સિક્કાની બે બાજુ હમેશાં હોય છે,
કોઈના માટે હોય આ લાગણીની સુવાસ, તો કોઈ માટે હોય આ કોઈ રમત...!!!
#sweetbeatfrdzzzzz
su aakhi katha puri thayi pachi aavyo @ Jagrut
ખુબ સરસ...@Ravina...આમજ સાથ આપતા રહેશો...તમારો આ અદ્ભૂત સાથ જીવન માટે અણમોલ છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...
હા હો આ જમના માં સાચું બોલવું એક લીલા સમાન જ છે... બહુ ઓછા રહ્યા છે મારા જેવા... હાહા...
@Ravina...બધા સામાન્ય માણસ...ક્યાં તમારી લીલા સમજી શકે...સમય બધું શીખવાડી દેશે...હા હા હા
હાહા... રોહિત હું સાચું જ કવ છું એટલે જ લોકો ને ખોટું લાગી જાય છે....જય શ્રીકૃષ્ણ....
હા...@રવિના...તમે સાચું કહ્યું...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
સાચી વાત છે રોહિત... દરેક સિક્કા ની બે બાજુ જ હોય છે ને દરેક ને પોતાની બાજુ જ સાચી લાગતી હોય છે....
તને શું લાગે @shefali
ખુબ ખુબ આભાર..@tiya
wah mast and true also....
ખુબ ખુબ આભાર...@jansi...
khub saras rohit
jai jinendra both of u
mahan to thik che @ aapde khali manas bni ne rhiye ne to pan bhu che
tc jsk bye bannene
ચાલો તો ફરી મળશું..@bhavesh, @shefali...સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
tame pan mahan manas chho e na bhulo
kayi manas ne aatlu guchvo to bicharo bhuli j jaay ne bdhu...
જોયું ને...@bhavesh...આ ચોકખો દાખલો છે...લોહી પીવાનો...સવાલના જવાબમાં રસ નથી...હા હા હા
bachi gaya રોહિતbhai
joyu ne भावेश जी ..ketli guchvi nakhi..prashna j bhuli gayi
jaldi puchhi lyo prashan chhe tya
બોલો @shefali...બાલીકે...તમારે કો શું તકલીફ છે...સવાલ પૂછો...હા હા હા
ha ha Rohit...prakash pado
chalo have je hoy te shefali na ગૂંચવાડા dur karo koi praksh રૂપી કિરણ દેખાડો
ha e j ne Bhavesh ji...em 2 divas ma thodi khabar pde
બીજું છોડો...અત્યારે જુવો...કોણ લોહી પીવે છે...હા હા હા
pan be દિવસ ma hu em pan na kahi saku ne nai pidhu hoy લોહી
@shefali...નવા ને જ વધુ ખબર પડે કોણ કોનું લોહી પીવે છે...હા હા હા
na em tamaru kamkaj ready ho
@bhavesh...બે દિવસમાં પણ ક્યાંય જોયો હશે ને??
@ Rohit..એ તો નવા છે...એમને સુ ખબર
ha ha ha Bhavesh ji
etle hu mb ma avtive thayo haju 2 daysj thay chhe etle rohitbhai tamara vise sure pan na kahi saku
ક્યાં ઘૂંચવાયા???
ha bdha mate પ્રાથના પણ મારું તો લોહી પીધું જ છે...ગુચવાયી જવાય એવા જવાબ આપી ને...લોલ
જોયું @shefali...સાબિત થયું ને તમે ખોટા આરોપ મૂકો છો...હા હા હા...હે હે હે
ha e vat pan sachi ho me kyarey રોહિતbhaine lohi pita joya nathi
જાઓ જાઓ...MB માં કોઈને પણ પૂછો...સદા મેં બધાં માટે પ્રાર્થના કરી છે..હું થોડો લોહી પીવું..હા હા હા
હા હા...રોહિત તમે પણ મારું બહુ લોહી પીધું જ છે...લોલ
thay gayo bedo par jamva betha hata to hamna shefali ne temno prem yad avse
આ સવારે પેલી જળો વાળી પોસ્ટ મારા માટેજ હતી ને??? લોહી પીવા વાળો...હા હા હા
જમવા બેઠો હતો...
thodi raah juvo...Kai navu j Lai ne aavse
have emne bolavvano koi rasto ખરો??
ha e j Rohit...Kya chalya gya?
rohitbhai have tamaro turn samjavvu to pade ho
ha ha Chalo..hve Rohit no turn
achha to em kone to banne sathe mali lidhu pidhu kari rohitbhai nu
આ રોહિતે બહુ પીધું છે મારું...મારા હાથ માં તો ભાગ્યેજ આવે...લોલ
ha to jalo chhu to purify સાથે lai pan lav
*પીધું
ભાવેશ જી આને લોહી લીધું કેહવાય
koi nahi chhute dont worry , sab chup chap apni jage pe khade rahe mere pas બંદૂક hain
@bhaveshbhai...આ shefali છે...તું પણ કેસ એમને જ સોપી દે જે...હા હા હા
pan rohitbhai nu kahevu ej chhe k je loko ne સમજાવીને kai faydo nathi tene su jarur samjavani
હા હા..સીધું મારી ઉપર ઢોળી ને છૂટી જવાનું એમ? લોલ
ઓકે...@shefali...ક્યારેક એવું થશે તો એ કેસ તમને આપીશ...તમે સમજાવજો...હા હા હા
હું એમ કહું છું કે બધાને જે વિચારવું હોય એ ના વિચારવા દેવાય...એ લોકો ખોટા હોય તો સાચી વાત સામે લાવવી પડે
su sachi vaat@ Jagrut
ખુબ ખુબ આભાર...@jagrut...હા @bhavesh...shefali સાચું કહે છે...
shefali ji kahe chhe સમય jevi ઉત્તમ dava nathi kadach aj tamara prashan no uttar chhe
rohit*
wahh wahh vaat sachi rohiy
એક બે દિવસની અસર લાંબો સમય રહી જાય એવું વિચારી...ઘડીનું સુખ થોડું જતું કરાય...આ પળ ને તો માણવા દો...હા હા હા
હા તો રોહિત...આમા મારા સવાલ નો જવાબ કયી રીતે આવ્યો...?
@shefali...થોડું સુખ ક્યારેક દુખ...એવું ચાલુ જ રહેવાનું...આ જીવનમાં...છતાં ક્યારેક ઘડીનું સુખ ક્યાંક કોઈને જીવંત બનાવી જાય છે..
એકાદ બે દિવસ ની અસર લાંબો સમય રહી જાય તો?
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...
@shefali....એકાદ બે દિવસ તો રહેવાયને...બાકી જોયું જાય...
wah રોહિતભાઈ
Em evu નિશ્ચિંત થઈ ને રહવાય?
@abhi, @Namrataji, @Milanbhai...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
@abhi...હા હા હા...
સત્યવચન @રોહીતભાઈ હાહાહાહાહા ^o^
@abhi....એમ કહું છું કે...કોઈને આપણે નડતા લાગીશું તો એ લોક આપણને કૂદીને આગળ વધી જશે...એમ
???
@abhi...ચિંતા ના કર...ઘણા લોકો નડતા હોય એમને કૂદીને પાર થાય છે...હા હા હા
હમ્મ બસ એજ મહત્વનું છે.. હું ધ્યાન રાખીશ કે કોઈને નડું નહી એનો.. હાહાહાહાહ
@મિલનભાઈ....ખુબ ખુબ આભાર...હા ઘણીવાર એવા અનુભવ થઈ જાય છે...
હા...@abhi...ચાલતા રહો...બસ કોઈને નડતા ના રહો...
sunder. .. કોઈના માટે હોય આ લાગણીની સુવાસ, તો કોઈ માટે રમત હોય ...!!!
આપડે આપડી રીતે ચાલતા રહેવું જેવા છીયે તેવા બાકી તો જે જેવું કરે અેને ભગવાન એવું ફલ આપે.. :)
હા નમ્રતાજી...આ સંભાવના ની ભાવના સમજવા પ્રયત્ન કરી રહ્યો છું...
હા ભાઈ...@abhi...આજનો દિવસ આને માની લઉં કાલે જોયું જશે...હા હા હા
હમમમ્....વિચારોની પણ સંભાવનાઓ હોય સર....
સત્યવચન :) @રોહીતભાઈ
@namrata...કોઈવાર આવો વિચાર પણ આવી જાય...
hmmm
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser