The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હમણાં મેં એક મારા પર જ પ્રયોગ કરી જોયો...મારી અંદર રહેલા સ્વીકારક ને જગાડી દીધો ને સુધારક ને સુવડાઈ દીધો.. સાચું કવ ત્યાર થી કોઈ ને મારી જોડે કોઈ તકલીફ જ નથી...બધા ને હું અચાનક જ બહુ ગમવા લાગી...#આજ્ઞાકારી
Perfect...
હાહા... સ્વભાવ ના બની શકે... કેમ કે મારે મનેય ખુશ રાખવી હોય હો... આ માત્ર એક પ્રયોગ હતો... બાકી સુધારક ને સ્વીકારક બન્ને અગત્યના...
ઓહોહો... માનસિક શાંતિ સુધી ઠીક... પણ સ્વભાવ ન બનવા દેતાં...
ખરો ને લાભ... ઘણા ને ખુશ કરી શકીએ...
પણ આનો કોઇ લાભ ખરો???
હાહા... મિત્ર... શક્યતા ખરી...
આ પ્રયોગ સહનશક્તિના સકંજામાં સપડાઇને મૌનનું રૂપ ન લે.. તેનું ધ્યાન રાખજો...
હાહા... ક્યારેક આમ બની ને પણ જોવાય... કાયમ માટે નથી સુવડાવ્યું.. થોડા સમય માટે... પ્રયોગ ખાતર.... મજા આવી મને... બધા ને ખુશ કરી ને..
આજ્ઞાકારી બનવું સારું પણ સુધારક ને સુવડાવીને બન એ ન ગમ્યું
હાહા... કેમ સખી?
આ ન ગમ્યું હો
હાહા... true @નિયા... તમે માની જ લો તો ક્યાં કોઈ ને વાંધો છે? વાંધો તો વિરોધ કરો તો પડે... તેમ છતાં આપણા માં પરિસ્થિતિ પ્રમાણે સ્વીકારક ને સુધારક બન્ને હોવા અગત્ય ના છે...
Sache j kyarek Avu karva jevu che .... kmk bija ne Kai ne ane potane always samajavi ne thaki Javay che ... ena karta pela thi j amuk vat swikari leva Ma j maja hoi che ... me pn aj thi j aa vastu amal Ma muki che life Ma ... joiye su result ave che ...
થાય એવું... એક સ્ત્રી માટે આમ થવું પણ સ્વાભાવિક છે... કારણ કે એજ એક પરિવારને સાચવી શકે છે..
ના મને ગૂંગળામણ નથી થતી... ઘણા ને મેં જેવા છે એવા સ્વીકારી લીધા છે... બહુ સારું લાગે છે... પોતાને સમજાવી શકું છું હું પણ બીજા આગળ થાકી જવાય છે ... ત્યારે આમ બની જવ... હાહા
મને તો એવી ગૂંગળામણ કરવી ના ગમે... રિયાલિટીમાં રહેવું એજ સાચું જીવન
પ્રયોગ કરવો સારો પણ ઉપયોગ કરવો ખોટો
હાહા...સાચું... કાયમ તો આવુ ન જ થાય... ને કરાય પણ નહીં....એટલે આ માત્ર પ્રયોગ છે...
સાચી વાત... પણ એવું નથી લાગતું આમ કરવાથી પોતાની જાતને જ છેતરી રહ્યા છીએ
હા @હિર... બધું સ્વીકારી જ લો કઈ વિરોધ ના કરો તો તમે બધા ને ગમો જ ને... હાહા...
આભાર @રોહિત...
to to mare aavu karvu padse
ખુબ સરસ... પેલી કહેવત છે ને નમે એ સૌને ગમે... બસ બધાને આ જ જોઈએ છે...હક જોઈએ ફરજ નથી નિભાવવી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser