ખબર નઈ કેમ થોભી ગઈ છે આ સફર જિંદગી ની,
મંઝીલ છે, હિંમત છે, ભરોસો છે, બસ એક તું જ નથી

- પ્રિહાર

Gujarati Quotes by Hardik Patel : 111029537
Hardik Patel 8 year ago

ખરેખર થાય જ ને...

Ravina 8 year ago

ક્યારેય એવું થાય ખરું કે આપણે કોક ને યાદ કરીએ ને સવારે એમના દર્શન થાય....?હાહા...

Hardik Patel 8 year ago

very good morning dost..

Ravina 8 year ago

વાહ દોસ્ત... good morning....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now