The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સોશ્યલ મીડિયા શ્રાપ છે કે વરદાન? !!
how u used it depend on urself..? ??
srap
bane saru pan kevo use kro ena par depand chhe
એક સિક્કાની બે બાજુ...
બન્ને... / જેવો જેનો ઉપયોગ
ok...Thank you...
aa to adhunik chhe.. shrap pn nhi ne vardan pn nhi..
બન્ને છે..
લોકો નુ નહીં સાંભળવાનુ ... લોકો તો ખુદ ભગવાન ને પણ દોષ આપે ...
તો લોકો દરેક વાત મા Internet and social media ને દોષ કેમ આપે છે?
જેવો ઉપયોગ કરો તેવુ..
એક બાજુ મન નો મહેરામણ તો બીજી બાજુ શંકા નુ સાગર.બસ ઓછુ થયુ તો સાહી નો ખડીયો ને હેત ના ઉભરાતા સંવાદો ના કાગળ
ha hoo mare pan વરદાન ... જેને તકલીફ હોય એના માટે શ્રાપ ...
મારે તો વરદાન...મારાથી તકલીફ પડે એનું એ જાણે...
mara mate darek sikka ni 2 baju hoi che tevi rite j social media nu pan che te vardan pan che ne shrap pan che
આમ તો વરદાન...પણ દરેક વસ્તુ માં loop holes to hoy j...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser