ધુમ્રશેરો બનીને ઉડી ગયેલા સ્વપ્નો ફરી મળતા નથી,
ખરી ગયેલા હોય જે સિતારા એ ફરી ખરતા નથી,
આ તો પ્રેમનો વ્યવહાર છે ખેલ ન સમજો એને,
સરી ગયા જે ઉદગારો એ અદ્રશ્ય થઈ શકતા નથી...

Gujarati Quotes by HINA DASA : 111029010
Kamlesh 8 year ago

વાહ...મસ્ત હો બાકી ...

Simran Jatin Patel 8 year ago

આશ થકી જ શ્વાસ ચાલતા હોય છે અને રાખ જ સઘળુંય ચમકાવતું હોય છે....

HINA DASA 8 year ago

હા હા હા

Ravina 8 year ago

હાહા... હું ડોલો ભરી ભરી ને પાણી રેડુ છું... બાકી તો હિના કાફી છે... શબ્દો ગળાવશે બેઠી બેઠી....

Jasmin Humbal 8 year ago

બેન તો મોમાં આંગળી નાખી વોમીટ કરાવશે જોજો

HINA DASA 8 year ago

અરે એમ કઈ હાર માનું ગિરનારનું પાણી પીધું છે

Ravina 8 year ago

હાહા... હજુ તો શરૂઆત છે... કેટલાય અમદાવાદ ના લોકો આવશે... આજે જામશે આઠમ નો મેળો... તું તૈયાર જ રહેજે સ્વાગત કરવા....હાહા

Jasmin Humbal 8 year ago

હવે જાવ મલમ લગાવવા@ રવીના

HINA DASA 8 year ago

આ ભદ્રેશજી જંપવા નહિ દે હવે

HINA DASA 8 year ago

હા હા હા સાચી વાત હો આંગળી સળગી જ ગઈ બોલ

Ravina 8 year ago

હાહા... અમદાવાદ ની પોસ્ટ મૂકી દીધી મારી સખી એ... એટલે ત્યાં ગઈ તી મળવા.... સળગતું પકડી લે છે.. હાહા

Jasmin Humbal 8 year ago

પતિ ગયો@ 1 દિવસ ના અમદાવાદી સૂઈગયા

Jasmin Humbal 8 year ago

પતિ ગયો@ 1 દિવસ ના અમદાવાફી

Ravina 8 year ago

હાહા...જસભાઇ... આવા વિષય પર ચર્ચા કરવા કરતાં મારી ભોમકા મને પાછી બોલાવી લે... ચલો વિષય પતે એટલે કેજો...

PRAJAPATI BHADRESH 8 year ago

સાચી વાત... રવિના

HINA DASA 8 year ago

ના હો એ સખી તો મારી ને મને પણ સપોર્ટ તો કરે ને ખબર મારી આખી મદાર એના પર હોય જ્યારે કોઈ વિરોધ કરે ત્યારે...

Ravina 8 year ago

અમદાવાદ ને મારો પૂરો સપોર્ટ... અમદાવાદી કહેવડાવતા લોકો ને નહિ... ને તમે અમદાવાદી ને શુ સપોર્ટ ની જરૂર? હાહા...

PRAJAPATI BHADRESH 8 year ago

તમને આમાં પણ ના ગમ્યું કે અમદાવાદી ને કોઈ સપોર્ટ કરે... હા હા હા

HINA DASA 8 year ago

અમદાવાદી ને નહિ હો ફક્ત અમદાવાદ ને જ હો રવીના

PRAJAPATI BHADRESH 8 year ago

તો શું થયું સપોર્ટ તો કરો ને અમદાવાદી ને... હા હા હા

Ravina 8 year ago

હું અમદાવાદી નથી @ભદ્રેશ... હાહા...

Jasmin Humbal 8 year ago

ભાગુ તો ભોમકા લાગે @ હા હસ હા

Jasmin Humbal 8 year ago

લ્યો @ બેન તો પાણી માં બેસી ગયા

Ravina 8 year ago

હાહા.. ભાગવા માં શરમ ના હોય... ને હું અમદાવાદી ક્યારેય નથી... ખાલી અમદાવાદ પ્રત્યે માન છે... ગામ માટે... બીજા કોઈ માટે નહીં....

HINA DASA 8 year ago

મોકલી દેજો યુરો બેન ના ખાતા મા એક બેગ ભરી ને લઈ આવીશ બરફ

Jasmin Humbal 8 year ago

ઈર્ષા નહિ @ હું મુકવા આવીશ એરપોર્ટ પર @ ભાઈ માટે કંઈક લેતા આવજો advance કહી દઉં પછી કેતા નહિ કઈ મંગાવ્યું નતુ

PRAJAPATI BHADRESH 8 year ago

વાહ અમદાવાદી @રવિના...

HINA DASA 8 year ago

જો ભાગી અમદાવાદી

Ravina 8 year ago

રહેવા દે અહીં mb માં મોટા પાયે દંગલ થઈ જશે... તું તૈયારી રાખજે... હું વચ્ચે નહિ આવું એમાં... હું અમદાવાદી જોડે થઈ જઈશ...હાહા...

HINA DASA 8 year ago

જો તો ભાઈ બેનની ઇર્ષા કરો છો સાવ આવું..

PRAJAPATI BHADRESH 8 year ago

ભાગવુ તો પડે જ ને... એમ થોડી હાર માનીયે અમે અમદાવાદી...

Jasmin Humbal 8 year ago

પીઠ અમારી તૂટી જાય @ સ્વિત્ઝરલેન્ડ વાળા

HINA DASA 8 year ago

હા હા હા હા હી rbi અમારી તો માઈબાપ..એ ગમે તે કરે

Jasmin Humbal 8 year ago

તો તો rbi રેપોરેટ માં વધારો કરશે @ હા હા હા

HINA DASA 8 year ago

સાચું યાર રે હું પોસ્ટ મુકું અમદાવાદ ની કોઈને ખોટું લાગે તો સોરી હો અમદાવાદીઓ..

Ravina 8 year ago

હા હિના... ત્યાંની life હવે મુંબઇ ને ટક્કર આપશે... આ જો અમે મૂકી ને આવી ગયા....હાહા...

HINA DASA 8 year ago

6, 7 કન્ટ્રી છે મેઈન સ્વિત્ઝર્લેન્ડ...

Jasmin Humbal 8 year ago

happy journey advance

HINA DASA 8 year ago

પણ આટલું થોડું ભાગતું હોય કોઈનેય શાંતિ નહિ

Jasmin Humbal 8 year ago

ક્યુ contry?

HINA DASA 8 year ago

ના વિઝા આવશે પછી આવશે

PRAJAPATI BHADRESH 8 year ago

અમદાવાદ રાજય ની આર્થિક રાજધાની છે માટે થોડું ભાગતું લાગ્યું હશે...

Jasmin Humbal 8 year ago

આવી ગઈ ટુર ની ડેટ

HINA DASA 8 year ago

હોવે..બસ વિઝા માટે ગયા તા..

Jasmin Humbal 8 year ago

કેમ? બધું ક્ષેમ કુશળતો છે ને?

HINA DASA 8 year ago

અરે ભાઈ ફરિજિયાત હોય ને

HINA DASA 8 year ago

હા હા હા રહસ્ય કાંઈ નહિ હવે કોમન શબ્દ છે...

Jasmin Humbal 8 year ago

શુ જરૂર હતી ધુમાડા ના ગોટા ખાવાની@અહીં oxigen ભરપૂર છે @ હા હા હા

Maylu 8 year ago

હા હા હા....bhadr ભાઈ એટલે જ પુછી લેવું....હિનાદિદુ ના શબ્દોમા રહસ્ય જ હોય..હા હા ...

HINA DASA 8 year ago

શુ શહેર છે બસ ભાગતું જ ભાગતું... મારા દિમાગ માંથી ગિરનાર ને કાઢી ને ભૌતિકતા ભરી દીધી એક દિવસ મા તો..

HINA DASA 8 year ago

ધુમાડા ના ગોટા મયુર

PRAJAPATI BHADRESH 8 year ago

ખરતો તારો... @malyu...

PRAJAPATI BHADRESH 8 year ago

અમારું અમદાવાદ કેમ ન ગમ્યું તમને...

Maylu 8 year ago

ધુમ્રશેરો મતબલ ??? હા હા ...

HINA DASA 8 year ago

અરે યાર અમદાવાદ તો કાલે આવી હતી હું ભગવાન બચાવે અમદાવાદ થી તો

Ravina 8 year ago

હાહા... રોગ કહે તો સીધા દાખલ જ કરી આવું...અમારા અમદાવાદમાં કોઈ વસ્તુ ની કમી નથી....

HINA DASA 8 year ago

આપ આપ રવીના આમનો ઈલાજ કરાવીએ..

Ravina 8 year ago

અમદાવાદ માટે સાવ આવું? આપું સરનામું?

HINA DASA 8 year ago

અમદાવાદ મા મેડિકલ નથી ક્યાંય...

HINA DASA 8 year ago

આભાર રોહિત પણ આ કોઈ અમારી લાગણીઓ નથી બસ સંવાદ શબ્દોરૂપે હોય તો આનંદ આવે એટલું જ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...તમારી લાગણીઓ ની વાચા...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

PRAJAPATI BHADRESH 8 year ago

હોય હકીમ તુજ સમા તો રોજ બીમાર થાવ... હા હા

HINA DASA 8 year ago

હું ફક્ત તમારા શબ્દો નો જવાબ આપું છું તમારું વર્ણન નથી કરતી

HINA DASA 8 year ago

નાળ તારી પકડી ભલે ન હો, મને શબ્દો ની હકીમ તું જાણ...

PRAJAPATI BHADRESH 8 year ago

હા હા હા... તમે તો મને જ બીમાર બનાવી નાખ્યો...

HINA DASA 8 year ago

હું વહેમ નો શિકાર નથી, હો તને જો વહેમ તો એનો ઈલાજ નથી...

PRAJAPATI BHADRESH 8 year ago

હોય રોગ અસદયા તો ઇલાઝ થાય...પણ હોય અવિશ્વાસ તો તુજ મન ને હાશ ક્યાં થી થાય...

HINA DASA 8 year ago

ગેરસમજણ નો રોગ મને અસાધ્ય નથી, માનવ પરનો અવિશ્વાસ કાયમ નથી...

HINA DASA 8 year ago

વિચારવાનું છોડી દીધું હવે, સ્વીકારવાનું કોઠે પડી ગયું જ્યારથી...

PRAJAPATI BHADRESH 8 year ago

સમજણ માં કયારેક ગેરસમજ ને પ્રથા ન માની બેસતા...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આ બધું ક્યાં વિચારીને થાય છે, એ તો બસ થાય છે ત્યારે વિચારતા જ રહી જવાય છે...

HINA DASA 8 year ago

સમજ મારી અલોપ થઈ ગઈ, વ્યથાની પ્રથા જ્યારથી શરૂ થઈ ગઈ...

PRAJAPATI BHADRESH 8 year ago

વ્યથા ની દિશા ને થોડી આલોપ... મળશે દિલ દરિયો તું સહજ તો સમજ...

HINA DASA 8 year ago

અશ્રુ ને રોકવા વ્યર્થ રહેવા દે, વ્યથા ને અશ્રુ બની વહેવા દે..

HINA DASA 8 year ago

આસ થવું હવે શક્ય નથી, રાખ થયેલા નું ચમકવું હવે શક્ય નથી....

HINA DASA 8 year ago

રુસણા ને મનામણા હવે થતા નથી.. વહી ગયા જે આકારો એ ફરી રચાતા નથી...

PRAJAPATI BHADRESH 8 year ago

ગમે તે થાય પણ અશ્રુ વહન ને રોકવું પડશે, વ્યથાઓ વ્યક્ત કરવા ને બીજું કંઈ ગોતવું પડશે..?

Simran Jatin Patel 8 year ago

સપના ક્યારેક સાકાર થાય તો ક્યારેક મનમાં જ દફનાઈ જાય.... ખુદ ખરતા હોય એ અન્યની આશ બનતા જાય...

Jasmin Humbal 8 year ago

વાહ વાહ ....

Ravina 8 year ago

મારા શબ્દો થી જે રિસાણા એ ફરી માનવાના નથી.. આ લખાઈ ને છપાઈ ગયેલા શબ્દો ફરી ભૂસાવા નથી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now