Gujarati Quote in Shayri by Jay Limbachiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌને સુખ આપવાની તો
આપણી તાકાત નથી..... 

પણ કોઇને દુખ ન આપવું
એ તો આપણા હાથની વાત છે!!

ભગવાન બુદ્ધે શાંતિની
શોધમા મહેલ છોડી દિધો,

આપણે મહેલની શોધમા
શાંતિ છોડી રહ્યા છીએ..!!

Gujarati Shayri by Jay Limbachiya : 111028813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now