પહેલાં નાં જમાનામાં શિક્ષક ને 'માસ્તર'કહેવાતું....જે 'મા'નાં 'સ્તર' પર જાય તે માસ્તર.... અત્યાર ની શિક્ષણ પ્રથા માં શિક્ષકો ને પગાર નાં સ્તર માણવા માંથી ફુરસદ  મળે તો એ બીજા કોઈ સ્તર પર જવાનો વિચાર પણ કરે ને?..... મીસ મીરાં....

Gujarati Quotes by Kanha : 111028151
ધબકાર... 8 year ago

piyu...સમય બદલાયો છે, આ બદલાયેલા સમય સાથે બધામાં નિષ્ઠા નો અભાવ આવ્યો છે...એટલે જ કહ્યું આપણે સ્વ થી સમાજ તરફ જોવું...સ્વ તો જોવું જ રહ્યું...એટલેજ કહું છું કે...પોતે પોતાનો ધર્મ નિભાવવા પ્રયત્ન કરવો...જો ધારત તો કૃષ્ણ ભગવાન એક જ ઝાટકે મહાભારત પતાવી શક્યા હોત...પણ એ ધર્મ અર્જુન નો હતો એટલેજ ગીતાજીમાં લખ્યું છે કે હે પાર્થ એટલે અર્જુન તું તારો ધર્મ નિભાવ...

p 8 year ago

achha mane m kaho k kaya vyavsay pratye sampurn javabdari ane nishtha thi work kare chhe ? to matra shikshak j sa mate jwabdar manu chhu k shikshak mahatva nu sthan sharave chhe pn hal parents pn potana kids nu p upranu le chhe pela shikshak ni same thi pasar thata student vicharta pn atyare sama thai chhe a pn satya j chhe ne ?

ધબકાર... 8 year ago

mira...vijeta...ravina...piyu....sry ના કહો એકબીજાને...એમ કહો હા અમે અમારા પ્રયત્નો કરીશું...

Kanha 8 year ago

સત્ય કડવું જ હોય છે.... છતાં પણ કોઈ ને મારાં થી દુ:ખ થયું હોય તો માફ કરશો...અનુભવ જ સર્વ કાંઈ બોલાવે અને લખાવે છે....

ધબકાર... 8 year ago

piyu...vijeta...ravina...miss mira....સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

પરિસ્થિતિ જે છે તે છે...એને આપણે તરત અસરથી બદલી શકવાના નથી...જે શિક્ષકો પોઝિટિવ વિચારતા હોય એમણે બીજાને સમજાવવા જોઈએ...વાલીઓ એ પણ ધ્યાન આપવું જોઇએ...પણ પહેલી જવાબદારી શિક્ષકોની માનુ છું કારણ કે વાલીઓ કરતાં વધુ બાળકો શિક્ષક સાથે હોય છે અને ફાઇનલી એ શિક્ષકો નો ધર્મ પણ છે...ચાલો કાંઈક પોઝિટિવ થાય તો પણ સારું...

p 8 year ago

હું વિજિતા સાથે સંમત છું જો ખરેખર તમારે શિક્ષક ની હાલત જોવી હોઈ તો ક્યારેક ૧ ૨ દિવસ શાળા માં ભણાવી ને જુઓ

Vijita Panchal 8 year ago

ha dear u r right....badha sarkha nathi hota... education na name ghana corruption pan chalta hoy che

Ravina 8 year ago

હાહા.. સખી લડવું તો કોઈ ને નથી.... અમુક ચર્ચા જરૂરી છે... આશા રાખીશું કે બધા શિક્ષક તમારા જેવું વિચારે.... btw મારા ખુદ ના પતિ govt ટીચર છે... હું સમજુ છું કેવા સંજોગો માં તમે ભણાવો છો .. પણ શિક્ષક એટલે માત્ર તમે જ નહીં... સિક્કા ની બીજી બાજુ પણ હોય...

Vijita Panchal 8 year ago

its ok chalo mare kai ladvu natu aato just discussion karyu me mari rite... koine khotu lagyu hoy to sorry..but reality hati e me kidhi

Vijita Panchal 8 year ago

sachi vat kari rohitbhai tame.....first of all pela reachers ne pucho kevi situation che pachi kaik kevay ane education ni halat mate only teachers javabdar nathi hota...students na parents ane emne yogy vatavaran na abhav na karane hoy che

ધબકાર... 8 year ago

ખુબ સરસ વાત કરી...મિસ મીરા...હું હમણાં 15 ઓગસ્ટ ના રોજ સરકારી શાળામાં કાર્યક્રમ માં ગયો હતો...આટલો પગાર આપ્યા છતાં શિક્ષણની દયનીય હાલત જોઈ મને શરમ આવી...ક્યાંક ને ક્યાંક આપણી પણ બેદરકારી છે કે જાગૃત નાગરિક તરીકે ક્યારેય પરિસ્થિતિ જોવા નથી જતાં...જો સાથે મળીએ અને શિક્ષકોને એમની તકલીફો પૂછી સમાધાન તરફ આગળ વધી શકાય...છતાં પણ દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ નિભાવવો જ જોઈએ...

Ravina 8 year ago

આજ ની શિક્ષણ પ્રથા પણ થોડી વિચારવા લાયક તો થઈ જ છે ને મેડમ... તમે શિક્ષક છો તમે મારા થી વધારે જાણતા હશો... હા કોઈ ના વ્યવસાય પર ટિપ્પણી કરવી યોગ્ય નથી... એના માટે મેં પેલા જ માફી માંગી....

Vijita Panchal 8 year ago

open stage par motivatinal thoughts hova joie ne madam....nae ke koi na profession ne hurt karvu

Ravina 8 year ago

ofcourse હકારાત્મક side જોવી જોઈએ...આતો દરેક ના વિચાર મુકવાની જગ્યા છે... એમને એમના મુક્યાં તમે તમારા.... મેં મારા....

Vijita Panchal 8 year ago

to pachi aavu post karay j nae.... sorry but positive side ghani che negative karta

Ravina 8 year ago

બધા જાણે જ છે...

Vijita Panchal 8 year ago

e vat aave j nae because tame badha teachers ne same samji rakhya che..anevha ek najar gov education par nakhi dejo ane joi lejo teachers na nathe ketli responcibility che

Ravina 8 year ago

વિજીતા જી...માફ કરજો... તમે શિક્ષક હશો ને તમારી લાગણી દુભાય એ શક્ય છે... પરંતુ એક વાસ્તવિકતા આ પણ છે...માફ કરજો..

Vijita Panchal 8 year ago

teachers ne su samji lidhu che loko e...vagar jane vagar samje koine kaij kevano hak nathi

Vijita Panchal 8 year ago

Excuse me madam wat r u saying?

Ravina 8 year ago

અરે વાહ... ઓછા શબ્દો માં મોટી જાટકણી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now