હું હમેશાં અનુભવું છું માનેલા પોતાનાઓ ની એ વાતો,
સાચું જ કહ્યું છે કે લાગણીઓ તૂટવા માટેજ બંધાય છે,
પણ મને નથી ફાવતું ને પત્થર થતા, એમનો એમ થઈ જતાં,
હા હું સ્થિર થઈ શકું છું, પણ સતત એ આવનારા તોફાનની ડરામણી યાદો અપાવી જાય છે,
છતાં હું જીવંત થઈ જાઉં છું, એક નવા જીવનના આયામમાં...!!!
#Sweet beat Frdzzzzz