આપ મારા મિત્ર બન્યા એ બદલ આપનો આભારી છું.
આપ મિત્ર જ બની રહો એવી શુભેચ્છાઓ.
મિત્ર ખુદાથી કમ નથી હોતો.
મિત્રતા દિવસ એકવાર જ આવે છે, પરંતું આપણે તો સાલભર સાથે જ સહયોગથી રહેવાનું છે.
એકમેકના જીવનમાં દીપકની જેમ અજવાળું પાથરતા રહીએ એ જ અભિલાષા.
જય હો મૂલ્યવાન મિત્રોની.