'ધન્ય છે સૂરજ તારી પરિવારભક્તિને. તારા પરિવાર પ્રત્યેની તારી મીઠી લાગણીને. સ્વર્ગની અપ્સરા જેવી સેજલ તારી સાથે છે તેમ છતાંય તું પરિવારને નોંધારો છોડવા તૈયાર નથી! જગતમા બધાય માવતરોને તારા જેવો જ પુત્ર મળજો. અને અમારા  જેવા આશિકોને સેજલ સરીખી પ્રેમિકા મળજો.' હરજીવને સૂરજની પીઠ થાબડી.

અધુરા અરમાનો' નવલકથા માંથી..
matrubharti.com/ashkkreshmiya

Gujarati Story by Ashq Reshmmiya : 111025088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now