તારોને મારો સંબંધ તો યુગો યુગો નો છે..... નથી હું ગોપી કે નથી રાધા .....પણ તારા પગની હું એ ધૂળ બનવા માંગુ છું કે લોકો તારા આર્શીવાદમાં મને લઈ જાય.... તારી યાદમાં.....

Gujarati Whatsapp-Status by Ami : 111024932
Ketan 8 year ago

વાહહહ ખુબજ સરસ...રાધેક્રિષ્ન...

PRAJAPATI BHADRESH 8 year ago

''વિજોગણ થઈને રાધા જેને શોધી ના શકી વનમાં , મસ્ત બની ને મીરાંએ શોધી લીધો એને મનમાં ...

ધબકાર... 8 year ago

વાહ, જોરદાર...જય શ્રી કૃષ્ણ...સદા ખુશ રહો...સદા જીવંત રહો..

Maylu 8 year ago

Radhe Radhe....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now