*સંસ્કૃતિ*
કેટલી નવીનતા ની વાત છે
ભારતદેશ સંસ્કૃતિ નો ભંડાર છે છતાં પણ આપણે આપણા જ હાથે સંસ્કૃતિ નું પતન કરીએ છીએ આપણે સરખું જાણતા જ નથી ચાલો સંસ્કૃતિ વિશે જાણીએ..
*પુરાણો માં શ્લોકો ની સંખ્યા*
_બ્રહ્મ પુરાણ માં ૧૦,૦૦૦_
_પદમ પુરાણ ૫૦,૦૦૦_
_વિષ્ણુ પુરાણ ૨૩,૦૦૦_
_શિવ પુરાણ ૨૪,૦૦૦_
_શ્રી મદ ભાગવત પુરાણ ૧૮,૦૦૦_
_માર્કન્ડેય પુરાણ ૯૦૦૦_
_અગ્નિ પુરાણ ૧૫૪૦૦_
_ભવિષ્ય પુરાણ ૧૪૫૦૦_ ,,*લિંગ પુરાણ ૧૧,૦૦૦ શ્લોક છે*
વરાહ પુરાણ ૨૪૦૦૦ શ્લોક છે, શ્કાંદ પુરાણ ૮૧,૧૦૦ શ્લોક છે
*વામન પુરાણ ૧૦,૦૦૦ શ્લોક છે* , *કર્મ પુરાણ ૧૭,૦૦૦ શ્લોક છે* , *બ્રહ્મ વેવર્ત પુરાણ ૧૮૦૦૦ શ્લોક છે* , *મત્સ્ય પુરાણ ૧૪,૦૦૦ શ્લોક છે* , *ગરુડ પુરાણ ૧૯,૦૦૦ શ્લોક છે*
*બ્રહ્માંડ પુરાણ ૧૨,૦૦૦ શ્લોક છે*
આવી રીતે બધા પુરાણો ના કુલ થઈ ને ૪,૦૦,૦૦૦ શ્લોક છે આ વાત ની તો અમુક લોકો જ જાણતા હશે
_કારણ કે અત્યાર ના લોકો વિજ્ઞાન ને વધુ માને છે કોઈ ને કોઈ થી કઈ નથી લેવું કે દેવું માત્ર પોતાનું જ કરવું છે કોઈ ને સંસ્કૃતિ માં વધારે જાણવા માં રસ જ નથી_
*_________________________________________________________*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''
*આ તો સંસ્કૃતિ ની ઓળખ*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''
*ભારત ની સંસ્કૃતિ રે શીખવાડે જીવવા ની રીતો*
*ભાન ભૂલ્યા સંસ્કારોના,કેમ ફાવે સંસ્કૃતિ ઓળખતા*
*જ્ઞાન,ભક્તિ, સત્કર્મો ની કરાવે છે એ ઓળખ*
*જોયું આ તો સંસ્કૃતિ ની ઓળખ*
*પરિવાર અને રિતી - રિવાજો*
*તહેવારો અને મંગલ થાય જ્યાં કામ*
*માનવી થઈ ને કેમ ભૂલો છો સંસ્કૃતિ*
*ના ભૂલો અને ઓળખો સંસ્કૃતિ*
*દુનિયા તણી ની છે આ ઓળખ*
*જોયું આ તો સંસ્કૃતિ ની ઓળખ*
__________________________________________________
------------------------------------------------------------------------------------
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
_*ધવલ રાવલ*_
TRUST ON GOD
::::::::::::::::::::::::::::::::::::::::::::::::