દુખ, દર્દ અને દાસ્તાન ભૂલી ફરથી  સ્મિત રેલાવાનું મન થાય છે  !!!
છે અધૂરા અરમાનો હ્રદય માં, ને ભીની આંખે નવીન સ્વપ્નો શણગારવાનું મન થાય છે !!! 
અગણિત છે લોકો આ વિશાળ  જગમાં , તેમ છતાં  તારી જોડે વાત કરવાનું મન થાય છે - અલ્પેશ વાઘેલા

Gujarati Story by Alpesh Vaghela : 111023807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now