સંબંધો
#100WORDSSTORY
'હું એવા સંબંધો માં જ નથી માનતી જે કોઈ શરતો ને આધીન રહી ને બંધાયા હોય.'નૈના આટલું બોલી ને ત્યાં થી ચાલતી થઈ પડી ,પાર્થ એ એનો હાથ પકડ્યો એને પોતા ની તરફ ખેંચી ને બોલ્યો ,'આપણો આ સંબંધ ભલે મેં તારા પાપા એ મારા બિઝનેસ માં કરેલ મદદ ના બદલા માં બાંધ્યો હોય , પણ તને ઓળખ્યા પછી ની દરેક ક્ષણ મેં મારા મન થી જીવી છે અને દિલ થી કોઈ શરત ને આધીન રહ્યા આ સંબંધ ને નિભાવ્યો છે , શરત માં માણસ બંધાય છે સંબંધ નહીં. ' સાંભળતા નૈના એની શંકા દૂર કરતા પાર્થ ને ભેટી પડી.
- Megha