*સારા માણસની હાલત મીઠા લીમડા* *જેવી છે....*

*કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પેહલા એને જ નાખવામાં આવે છે*
*અને..*
*એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવા માં આવે છે.......*

Gujarati Quotes by Mayur Darji : 111023383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now