Quotes by Mayur Darji in Bitesapp read free

Mayur Darji

Mayur Darji

@mayur1585


*સારા માણસની હાલત મીઠા લીમડા* *જેવી છે....*

*કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પેહલા એને જ નાખવામાં આવે છે*
*અને..*
*એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવા માં આવે છે.......*

Read More

*મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......*

*કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......*