આ જીંદગી પણ સબવે સર્ફર જેવી છે.. એવો રસ્તો જે ખુટતો જ નથી. ખજાનો પણ એવો જ તાકાત હોય એટલું આપણું થાય. શર્ત છે કે બસ ભાગ્યા કરવાનું. વિસામાનો કે થાક ઉતારવાનો કોઈ વિકલ્પ જ નથી... અંતે થાકી જવાય ત્યારે ત્યારે અનંત વિસામો ..અને છેલ્લે કમાયેલું બઘું જ બીજાનાં ખાતાં માં ક્રેડીટ થઈ જાય..