“આશિકથી આર્ટિસ્ટ”
તમારા પવિત્ર પ્રેમ ના અમે દિવાના બની બેઠા છે,
તમે આવશો મળવા એની રાહ માં અમે શણગાર સજી બેઠા છે,
અમારા હ્દય માં તમે તમારું જ સામ્રાજ્ય કરી બેઠા છો,
કઈક તો કહો તમારી રાહ માં અમે સવાર-સાંજ ને ભૂલી બેઠા છે...
SHEKH HD
http://matrubharti.com/book/10208/