પહાડ જોઈ ને ડરી જનારો ક્યારેય પહાડ.ની ટોચ સુધી પહોંચી શકતો નથી.મંજિલ ગમે એટલી દૂર હોય પણ પહેલું ડગલું તો ચાલવું જ પડે છે.દરેક કામ હિંમત થી શરૂ કરો. સફળતા રાહ જોઈ ને જ બેઠી છે.

Gujarati Blog by Mehul Dusane : 1028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now