એક સવાર તારા આવવાના અહેસાસ થી પડી જાય છે....એક સવાર તારા સપના થી પડી જાય છે...... એક સવાર તારી મુસકાન ની રોશની થી પડી જાય છે..... બસ તુ જ મારી જીદંગી ની સવાર છો ..... જે મને અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જા છો.....

Gujarati Whatsapp-Status by parth : 11131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now