Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આપણે નીકળશુ ત્યાંથી રસ્તો નીકળશે, સફળતાનો વાયરો સદા હસતો -હસતો મળશે ઝલક

zalakbhatt

#The end of each sunset suggest a new beginning of our life...it Gives a chance to live a new day!

-Hina modha

hinamodha

નાસ્તિક લોકો પહેલા મંદિરે જાય અને જોવે કે હાલ હજુ પણ મહાદેવ ની અડધી જ પ્રદિક્શણા થાઈ છે..

શિવપુરાણ..

'મહાદેવ ના મંદિર માં અડધી પ્રદિક્શ્ણા કેમ'


મંદિરો માં મહાદેવ ની અડધી પ્રદિક્ષણા શા માટે કરવા માં આવે છે ??

--> એક વખત મહાદેવ ને હોશ ના રહ્યો પોતાનો એટલે તે નીરવશ્ત્ર થઈ ને ભટકવા લાગ્યા અને રુષિઓ ની વચે આવી ને ઊભા રહી ગયા જેમના લીધે રૂષિ ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો...
         રૂષિ શ્રાપ કહેતા કીધું જાવ તમારું લિંગ તૂટી જાય
          ત્યાર બાદ લિંગ તૂટી ને પાતાળ માં ચાલ્યું ગયું જેમના લીધે એ લિંગ ના પ્રકાશ થી દુનિયા નાશ પામવા લાગી..

        ત્યાર બાદ બધા દેવતા ગણો માતા પાર્વતી પાસે જાય છે અને આ સમસ્યા નું સમાધાન કરવાનું કહે છે..
ત્યાર બાદ માતા પાર્વતી એ લિંગ ને ધારણ કરે છે અને આ સંસાર ને પ્રલય થી બચાવી લે છે..

                   ત્યાર બાદ ના સમય થી શિવલીંગ માં અડધો ભાગ પાર્વતીજી નો બિરાજમાન રહેવા લાગ્યો અને નિયમ બનાવ્યો કે આજ પછી થી શિવલીંગ ની અડધી જ પરિક્રમા કરવામાં આવશે......

writerdhavalraval

umeshdonga

મિત્રો આવી જ બીજી વધારે પોસ્ટ માટે અત્યારે જ Instagram મા follow કરો
@ek_pagal_no_diwano

divyeshchocha

savannayi128gmail.com

....મોબાઇલ....

zilllu

prachi17

ઓ યારો વળી પાછો ફસાયો ...
એટલે આપનો દરવાજો ખટખટાવ્યો...

મારી બે માશુકાઓ... રોજ એક જ વાત પર મારાથી લડાઈ કરે છે,કે આટલી પ્રિત અમને કરો છો, તો નામ આપતા કેમ ડરો છો???

તો મેં વિચાર્યું કે પહેલાં તો એમનું નામકરણ કરવામાં આવે, પરંતું નામ શું રાખવાં???

તો આપ સૌ ને આવતા અઠવાડિયે છઠ્ઠીનો પ્રસંગ શરુ થાય એ પહેલાં બે સુંદર મઝાના 'નામ' કહેવા માટે નમ્ર નિવેદન છે...

(એમની ડિટેઇલ નીચે ફોટોમાં  છે, એટલે નામ 
એમને સાજે એવા શોધવામાં આપને સરળતા રહેશે...)

ckkumar123

फुरसत नहीं है इंसान को घर से महाँकाल के मंदिर तक आने की ओर. .. ख्वाहिश रखते हैं शमशान से सीधा स्वर्गजाने की??
हर_हर_महादेव
ॐ_नमः_शिवाय्
जय_श्री_महाकाल

joshichetan

Read my book 'પ્રેમાગ્નિ - 21' on MatruBharti App.http://matrubharti.com/book/19858320/
A unique love story of soulmates...

daksheshinamdar.dil

maakrupaa

જયારે માણસ અંદરથી પુરેપુરો નિચોવાય જાય એકદમ તુટી જાય ત્યારે જ ઈશ્વર તેનુ સાચુ સજૅન કરે છે. અંદરથી ખાલી હશે પુરેપુરો તો જ તેમા કઈંક નાખી શકશે. બાકી માણસ જાતજાતના મુખોટા પહેરીને ફરયા કરે છે. પોતાની ભાવનાઓ, વેદનાઓ , લાગણીઓ અને જુદા જુદા અડંબર રચ્યા કરી પોતાની જાતને અને જીવનનુ ધ્યેય ભુલી જાય છે. તેનો જ્ન્મ શેના માટે થયો છે.. અંદરનો અવાજ પણ સાભળી નથી શકતો...  જીવન સહજ જીવવુ... સહજ સ્વિકાર... જે બને તે જે મળે તેનો.. નિયતી એવા પ્રાત્રોનુ ધડતર કરી તૈયાર કરે છે. 

parthlakhani