The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
😄😄😄😄એક દિવાલ પર લખ્યુ હતું, "લાઇફ ઇઝ વેરી બ્યુટીફુલ" કોઈએ નીચે ઉમેર્યું.... "વાઈફ ની શરતો ને આધીન"😀😀😀😀 સમય...
નસીબ ઉપર નહીં.... મહેનત ઉપર વિશ્વાસ કરો.... અને પછી જુઓ તમને.... ફેમસ થતાં કોઈ કાળે રોકી શકે નહીં..... સમય...
પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઇર્ષા, કોઇપણ સંબંધનો અંત લાવી શકે છે... સમય...
......સત્ય..... ખરાબ સમયની પણ એક વાત સારી છે, જેવા શરૂ થાય એટલે તરત વધારાના નકામ લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે. કડવું છે પણ સત્ય છે... સમય...
આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો, કારણકે અહીં લોકો “ Editing “ કરીને “Share” કરવામાં માહિર છે... સમય...
એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે, સાથે મળીને જો પ્રગટાવીએ તો દેવ દિવાળી જેવું લાગે !! સમય...
જીવન એ સૌથી મોટી સ્કુલ છે, કેમ કે , તમને ક્યારેય ખબર પડતી નથી કે તમે ક્યા વર્ગ મા છો અને હવે તમારે કઇ પરીક્ષા આપવાની છે...!! સમય...
શબ્દનો સહવાસ ભલે ને ઓછો થાય, બસ લાઞણીની ભીનાશ રહેવી જોઈએ... સમય...
જમાઈ સારા છે કેમકે તે દીકરીને ખુશ રાખે છે, દીકરો ખરાબ છે કેમકે તે વહુને ખુશ રાખે છે આ સમાજની એક ખરાબ વિચાર ધારા... સમય...
ડીફેન્સીવ રમી 40 પુરા કર્યા, હવે ખભા ઉંચકવા છે, ચોક્કા છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે. તનથી થાક્યો છુ જરા, મનથી હાર્યો જરાય નથી, હવે બમણા ઉમંગથી રમવુ છે, હવે જ ખરી મજા છે. ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો, કેટલુ બધુ સહન કર્યુ ! હવે આ બધુ ગણકારવુ નથી, હવે જ ખરી મજા છે. આઉટ થવુ મંજુર છે, રીટાર્યડ હર્ટ થવુ નથી, ખુમારીથી રમ્યો છુ, ખુમારીથી રમવુ છે, હવે જ ખરી મજા છે. સેન્ચુરી ભલે ના થાય, 70, 80 માં આઉટ ભલે થવાય, બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે, હવે જ ખરી મજા છે. ટીમને જીતવા જોઈતા રન કરી લીધા, બાકીનુ હવે ટીમ પર છોડી, મારે મારી રીતે રમવુ છે, હવે જ ખરી મજા છે. સામે ઉભેલો પાર્ટનર, છેલ્લે સુધી સાથ આપે..... તો એક યાદગાર ઈનીંગ રમવી છે, હવે જ ખરી મજા છે. Enjoy Life, 40+ Friends Dhaval (સમય...)
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser