Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આપણા જીવન ના શબ્દો અને સ્પર્શ...

vrunda.gadesha

Hey, I have opened my own online store. Do check it out and let me know what you think? https://aartidevji59307.wooplr.com/s/aartidevji59307?ref=ot.m.i.m.a

aarti.m

meetpandya

amitsaini

તારા વિના હું ના રહી શકું
મારા વિના તું ના રહી શકે
જો તું પૂછે, વધુ શું કહી શકું?
તને મને એકબીજાના ઑક્સિજન કહી શકું..

વાગ્યું હોય મને અને તકલીફ તને થાય
બીમાર હોય તું ને પીડા મને થાય
હવે જો પૂછે ઘણું તો શું કહી શકાય?
તારા ને મારા શરીરો બે અર્ધાંગો કહેવાય..
~ કલ્પતરૂ

kalptrue

Hi, Read this eBook 'ચાંદલો'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19858682/

dipeshkheradiya

ફક્ત,એક વૃક્ષ વાવો,ધરતી હરી બનાવો,ખુદ શ્વાસને બચાવો ,નહીંતર પછી પસ્તાવો !  ઝલક

zalakbhatt

હાઈકુ,  તાન્કા ; formation 5/7/5/7/7

architadeepakpandya4692

Good morning

umeshdonga

LOVE  IS  MOST IMPORTANT THINK  IN
YOUR LIFE............
LOVE   IS  ESSENTIAL FOR YOU TO .............MAKE  
A GOOD PERSON  AND  TO.....
MAKE LIFE  EASIER  AND.......
BEAUTIFUL..............


FROM 
DIL   NI    VATO......



shilu.

Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા.... 2' on MatruBharti App.
http://matrubharti.com/book/19858663/
સરયું... એક સુંદર સંસ્કારી સંવેદનશીલ યુવાન કન્યા સુરત શહેરનાં પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ નવનીતરાય અને જાજરમાન નીરુબેનનું એકનું એક સંતાન - કોલેજમાંથી ઉદેપુર-જયપુર-જેસલમેર (રાજસ્થાન) ટુરનું આયોજન થયું. એકની એક દીકરીને કચવાતે મને ટુરમાં મોકલે છે પરંતુ નવનીતરાય અંગત રીતે રસ લઇને આખી ટુરનું આયોજન કોલેજ સંચાલકો સાથે મળીને કરે છે. પ્રથમ ઉદેપુર પહોંચે છે અ સરયુને અગમ્ય અનુભવ થાય છે. જ્યારે ટુર ઉતારા પરનાં રીસોર્ટથી સીટી પેલેસ જવા નીકળે છે અને સરયુ કોઇ અગમ્ય દુનિયામાં ખોવાય છે. સીટી પેલેસ પહોંચ્યા પછી સરયુ સાથે શું થાય છે વાંચો ઉજળી પ્રીતનાં પડછાયા કાળાનું રહસ્યમય પ્રકરણ-2

daksheshinamdar.dil

pintumer

amitsaini