Quotes by Yash Jani in Bitesapp read free

Yash Jani

Yash Jani

@yashjani191714


love ni new post mate mne follow kro


my new post coming soon
About love in
tomorrow

મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ મીઠી મધભરી યાદ લઈ આવીશ તમે એક વાર તરસ્યા તો થાઓ હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ. ??

Read More

❤️દિલ ઓ જાન થી ચાહું છુ તમને, ખુદા પાસે પણ માંગું છુ તમને, કોઈ ને નથી આપ્યું, ના આપીશ કદી, દિલ જેવું કઈ આપું છુ તમને…. ❤️?❤️??❤️

Read More

કોઈ આપકો રાત મેં સતાયે આપકી નીંદ ઊડાં ગાલો કો ચુમ જાએ આપકે કાનો મેં ગુનગુનાએ ALL OUT લગાઓ મચ્છર ભગાઓ ……. ???????????

એક તો પુનમ નો ચાંદ બની દરીયા ની નજીક જવુ,
ઉપર થી દરીયા ને ઠપકો આપવો કે ગાંડો કેમ થયો...!

મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!??❤️??

Read More

ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો..
પોતાના પર વિશ્વાસ કરી જોજો. પરીણામ સારું આવશે

*ભૂલા* પડવાનો એકજ *ફાયદો* છે કેટલાક *નવા માર્ગ* નો *પરિચય* થાય છે.*અજાણ્યા* નો *સંગ* થાય છે અને *જાણીતા* ની *પરખ* થાય છે.... ???

Read More

જિંદગી માં ઉથલ-પાથલ તો કરતા જ રહેવું જોઈએ સાહેબ..શું ખબર કાટમાળ માં થી કોઈ નવો સંબંધ મળી જાય... ??

જીવનમા એટલી બધી ભુલ ન કરવી, જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય…