આજે વહેલી સવારે 5.30 વાગ્યે મને એક અદભૂત સ્વપન, આવ્યું...સવાર નો દશ વાગ્યા નો સમય હતો, ટ્રાફિક થી ભરેલા રોડ માં , એક મોટી બસ ધીમે ધીમેથી ચાલી રહી હતી , તેના અગળના ભાગ માં , એક મોટો હાથી ધીરે ધીરે ચાલતો હતો , હું અને મારો પૌત્ર તેની સામે ની બાજુ ની ફુટપાથ ઉપર ચાલતા હતા. આ સમયે સામી બાજુએ થી ગોરો યુવાન યોગી આવી રહ્યો હતો , એણે મારી પર દૃષ્ટિ કરી અને એક ઐલોકીક ચમકારો થયો, બીજી જ ક્ષણે તેને હાથી પર નજર કરી, તે જ ક્ષણે હાથી એ તે યોગી ને નમન કરી ત્યાં જ થળી પડ્યો, અને મૃત્યુ પામ્યો,યોગી સાધુ પણ ......