[01/09 00:39] : સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી
*( પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે )
⁉️
આજનો યુવાન બુઢ્ઢો છે .
બુદ્ધિનો બુઠ્ઠો છે ..
*માનવામાં નથી આવતું :?*
સવારે મોડું ઉઠવાનું..!
ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની ...
ન દાંત સાફ કરવા ..
ન નહાવા જવું ..
ન માતા પિતા સાથે વાત કરવી ..
અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ ...
પણ ભઈલા ત