Quotes by Hitesh in Bitesapp read free

Hitesh

Hitesh

@h.l.solanki


ચાંદ ની તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજ ની પણ ચાહવા ની કોશીશ તો કેરી જુઓ,
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુખ માંગવા ની કોશીશ તો કરી જુઓ.( H.l)

Read More

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Read More

[01/09 00:39] ‪‬: સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી
*( પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે )
⁉️
આજનો યુવાન બુઢ્ઢો છે .
બુદ્ધિનો બુઠ્ઠો છે ..
*માનવામાં નથી આવતું :?*
સવારે મોડું ઉઠવાનું..!
ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની ...
ન દાંત સાફ કરવા ..
ન નહાવા જવું ..
ન માતા પિતા સાથે વાત કરવી ..
અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ ...
પણ ભઈલા ત

Read More